Corona-live India

રસી લઈશું પણ કોરોના ટેસ્ટ નહીં કરાવીએ, ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાનુ ટિકૈતનુ એલાન

દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે હરિયાણાના હિસારમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સરકારનો આખા દેશમાં વિરોધ છે. એક થી દોઢ મહિના પછી સૌથી વધારે ખેડૂત સભાઓ યુપીમાં થશે. દિલ્હીની બોર્ડર પર જ હરિયાણા આવેલુ છે. એટલે આ વિસ્તારના […]

Bollywood

CBI ફુલ એક્શનમાં, સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનો કરવામાં આવશે પોલીગ્રાફ ટેસ્ટ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ શુક્રવારે આ કેસમાં આરોપી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ તપાસ એજન્સી રિયા ચક્રવર્તીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવી શકે છે. 2-3 દિવસની પૂછપરછ પછી હવે સીબીઆઈ રિયાનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની તૈયારીમાં છે. સીબીઆઈને આના માટે કોર્ટની પરવાનગી લેવી પડશે. સાથે જ […]

Kheda (Anand)

આજે ડાકોર મા 25 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવેલ છે

ડાકોર માં કોરોના નો મહા વિસ્ફોટ 25 કેસ પોઝિટિવ. કોરોના પોઝિટિવ કેસ ના નામની યાદી નીચે મુજબ છે :  સુલેમાન ઇબ્રાહિમ પોસ્ટી ભીખાભાઇ ખોડાભાઇ વાળંદ મહેન્દ્ર વનમાળી ભાટિયા સંગીતા દક્ષેશ ભાટિયા રાકેશ ભાવચંદ્ર દવે ગિરિશભાઇ જીવનભાઈ ચાવડા નારાયણલાલ ગિરધારીરામ સોલંકી હરેશ ભાઈ નટવરભાઈ પ્રજાપતિ લાલજી કભાઈ વણકર વિશાલ સતિષભાય સેવક મનીષાબેન પ્રિયંક ભાઈ વાટલિયા દીપ […]

International

સવારે ૧૧ વાગ્યાથી ગૂગલ ની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલ સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે

સવારે ૧૧ વાગ્યાથી ભારત સહિતના ૧૧ દેશોમાં જીમેઈલ ની સર્વિસ ખોરવાઈ હોવાની ફરિયાદો થઈ ગૂગલ પણ સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલ અને ડ્રાઇવરની સેવાઓ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું ગૂગલ ની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલ સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે. સવારે 10 વાગ્યા પછી ભારત સહિતના કેટલાક દેશોમાં જીમેઈલ સેવાઓ યથાવત્ કામ […]

GUJARAT

જાણો રાજ્યમાં વરસાદની તમામ અપડેટઃ 68 તાલુકામાં મેઘમહેર, કચ્છમાં મૂશળધાર, 267 રસ્તાઓ બંધ

રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેવામાં આજે સવારથી રાજ્યના 68 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. તો કચ્છમાં મેઘો મૂશળધાર બન્યો છે. જ્યારે ભારે વરસાદને લઈ રાજ્યના 267 રસ્તાઓ બંધ કરવાની […]

GUJARAT Kheda (Anand)

ડાકોર નગરપાલિકા દ્વારા ડાકોર ની તમામ જગ્યા ને સેનેટાઈઝ કરવામાં આવ્યું વીડીયો અને ફોટો જોવા ક્લિક કરો

યાત્રાધામ ડાકોરમાં અચાનક કોરોના પોઝિટિવ કેસ વધતા જતા ડાકોર નગરપાલિકા દ્વારા ડાકોર ની તમામ જગ્યા ને સેનેટાઈઝ કરવામાં આવ્યું……    

GUJARAT Kheda (Anand)

ડાકોરમાં આશા સ્પદ યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નગરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ડાકોરમાં માળીવાળા ની ખડકી રહેતા પ્રણવ અધ્વર્યુ નામના યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક ધોરણે તંત્ર કામે લાગી ગયું છે. યુવકને 108 મારફતે નડિયાદ ખાતે covid હોસ્પિટલમાં હાલ સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે.   યુવક પોતાના નોકરી અર્થે અપડાઉન કરતો હોવાથી તે સમય દરમિયાન કોરોના નું સંક્રમણ થયો હોવાનું […]

Bollywood India

અમિતાભ બચ્ચનની તબિયતને લઇને આવી મોટી ખબર, નાણાવટી હોસ્પિટલે આપી હેલ્થ અપડેટ

હાલ દેશભરમાં લોકો બચ્ચન પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. કારણકે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તે બાદ દેશમાં જ નહીં દુનિયાભરમાં લોકો અમિતાભ બચચ્નના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. હવે નાણાવટી હોસ્પિટલે તેમનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે અને અમિતાભ તેમજ અભિષેક બચ્ચનના સ્વાસ્થ્યની જાણકારી […]

International NRI

કોરોનામાં નોકરી ગઇ અને આ કપલને બ્રિટનમાં લાગી છપ્પર ફાડકે લોટરી

શિબૂ પોલ અને લિનનેટ જોસેફ એક મલાયલી કપલ છે જે બ્રિટનના નોટિંઘમમાં રહે છે. એક દિવસ તેમને ખબર પડી કે તેઓ 1.84 કરોડ રૂપિયાની લિમ્બોર્ગિની ઉર્સ કાર જીત્યા છે તો તેમને વિશ્વાસ નહોતો થતો. પરંતુ આ હકીકત હતું કારણ કે શિબૂ ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ દ્વારા આયોજીત લાઇફસ્ટાઇલ કોમ્પિટિશનનો વિનર બન્યો હતો. શિબૂએ કોરોના વાયરસમાં […]

Kheda (Anand)

આણંદ જિલ્લા પોલીસ નો માસ્ક ન પહેરનાર સામે મેગા ડ્રાઈવ ૪૦૬૪ નાગરિકો ઝડપાયા

રૂ.૮૧૨૮૦૦/ નો દંડ પણ આણંદ પોલીસ દ્વારા વસૂલ કરાયો. આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવો અને એક બીજા વચ્યે જરૂરી અંતર રાખવુ અને તે પ્રમાણે અનુસરવું અનિવાર્ય છે માસ્ક નહીં પહેરનાર ને દંડ પણ થઈ રહ્યો છે […]