Tech

દરરોજ 1 કલાક સંગીત સાંભળવાથી રોગ પ્રતિકારકશકિત વધે છે

21  જુને વિશ્વ સંગીત દિવસ ઉજવાય છે જેને ફેટે ડી સા મ્યૂઝિક તરીકે પણ ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાં તેનો અર્થ મ્યૂઝિક ફેસ્ટીવલ થાય છે. 1976માં સંગીતકાર અમેરિકાના યોએલ કોહેન દ્વારા પ્રથમ વાર વિશ્વ સંગીત દિવસ ઉજવવાની વાત કરી હતી પરંતુ તેની શરુઆત  1982માં ફ્રાંસમાં થઇ  હતી. સંગીતનો પરીચય કરાવવાનો તથા એકસપર્ટ અને ઉભરતા કલાકારોને મંચ […]