Business

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-PMUYનો ઉદ્દેશ ગરીબ પરિવારોને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર જોડાણો આપવાનો છે….

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-PMUYનો ઉદ્દેશ ગરીબ પરિવારોને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર જોડાણો આપવાનો છે. પરંતુ, આ યોજના 30 સપ્ટેમ્બર 2020 ના રોજ સમાપ્ત થાય છે. કોઈપણ સરકારી યોજનામાં નોંધણી કરવી એકદમ સરળ છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આનો ફાયદો ઉઠાવી શકો છો. મુક્ત છો. એલપીજી ગેસ સિલિન્ડરનો લાભ લઈ શકે છે ઉજ્જવલા […]

India

શહેરમાં બાઈક સ્કૂટર પર નિકળનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી ? જાણો મોદી સરકારે કરી શું મોટી જાહેરાત ?

દાવો કરવામાં આવ્યો છે કે, મહાનગપાલિકા અથવા નગરપંચાયતની હદમાં 15 કિલોમટીરની અંદર હવે લોકોને હેલમેટ પહેરવાની જરૂરત નથી. નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા દરમિયાન ખોટા અહેવાલનો પ્રચાર પ્રસાર પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક અહેવાલ હાલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે જેમાં દાવો કરવમાં આવ્યો છે કે, હવે શહેરથી 15 કિલોમીટરની […]

India

2013માં ચીન મામલે કરેલો સવાલ PM મોદી માટે બન્યો માથાનો દુ:ખાવો, કોંગ્રેસે કહ્યું- ‘જવાબ આપો PM’

વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશી થરૂર અને રણદીપ સુરજેવાલાએ 2013ના એક ટ્વીટનો હવાલો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાદ્યો છે.2013માં ભારત-ચીન તણાવ સાથે જોડાયેલ ટ્વીટ નરેન્દ્ર મોદીએ ત્યારે કર્યું હતું. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ટ્વીટને આગળ વધારતા બંન્ને કોંગ્રેસ નેતાએ પ્રધાનમંત્રી પાસે જવાબ માંગ્યો છે. વર્ષ 2013ના ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ યૂપીએ-2 દરમિયાન તત્કાલિન […]

India

કોરોનાથી બચશો તો મોંઘવારી ઠાર મારશે! ફેસ માસ્ક અને સેનેટાઈઝને લઈ કેન્દ્રનું નવું ગતકડું

કોરોના વાયરસના કારણે ભારતમાં 2 મહિનાથી પણ વધારે સમયગાળા માટે આપવામાં આવેલા લોકડાઉનના કારણે અનેક લોકો માટે આર્થિક પડકારો ઉભા થયા છે. રોજગારી, નોકરી અને ધંધાને લઈને કરોડો લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણયે નવી મુસીબત આદરી છે. કોરોના વાયરસના વધતા કેસોના કારણે લોકો માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં […]

India

લદ્દાખ તણાવ મામલે નમ્યુ ચીન, પોતાના સૈનિકોને ગલવાન ખીણેથી 1.5 કિમી પીછેહઠ કરાવી

છેલ્લા થોડા દિવસોથી ગલવાન નદી વધુ જોશીલી બની છે ત્યારે ચીને હવામાનના પડકારને લઈ પીછેહઠ કરી કે સમજૂતી પ્રમાણે તે નક્કી કરવું મુશ્કેલ. લદ્દાખ મામલે ભારતની કરડાકી અને જડબાતોડ જવાબના કારણે ચીનના આક્રમક વલણમાં નરમાશ દેખાવા લાગી છે. ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બેઈજિંગ કૂમળું પડ્યું છે અને તેણે […]

India

2 માતાઓનો ઉલ્લેખ કરી PM મોદીએ ઈશારામાં કહ્યું, “આવા તો કેટલાય આવ્યા ને ગયા”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ દરમિયાન આજે લેહમાં જવાનોને સંબોધિત કર્યા. આ સંબોધનમાં એક તરફ પીએમ મોદીએ ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો, તો બીજી તરફ તેમણે ચીનને જોરદાર સંભળાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય જવાનોએ દુનિયાને પોતાની બહાદુરીનો પરચો આપ્યો છે. લદ્દાખમાં ચીની હરકતો પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે વિસ્તારવાદનો જમાનો જતો રહ્યો છે, […]

India

ભારત ચીનમાં મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં! PAKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરનારી ટુકડી LACએ ખડકાઈ…

ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે મહત્વનો નિર્ણય લીધો છે. ચીને લદ્દાખ સરહદે માર્શલ આર્ટ જાણકારા સૈનિકોને તૈનાત કરતા ભારતે પણ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનારા જવાનોને મેદાને ઉતાર્યા છે. ભારતે દેશના જુદા જુદા સ્થળે તૈનાત પેરા સ્પેશિયલ ફોર્સની યૂનિટોને લદ્દાખમાં ખડકતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. પેરા સ્પેશિયલ ફોર્સ કમાંડૉ અહીં […]

Uncategorized

ભારતને ખરા મિત્રોનો મળ્યો સાથ, US-જર્મનીએ એક ઝાટકે ચીન-પાકને લાવી દીધા ‘તમ્મર’

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બુધવારની સાંજે ચીનને એ સમયે મોટો ઝાટકો લાગ્યો જ્યારે તેના એક પ્રેસ વક્તવ્યને અમેરિકાએ અંતિમ ક્ષણોમાં પોતાને વાંધો હોવાનું જણાવીને રોકાવી દીધું. ઉલ્લેખનીય છે કે ચીને સોમવારનાં કરાચી સ્ટૉક એક્સચેંજમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરતા ભારતની વિરુદ્ધ પોતાની આ ચાલ રમી હતી, પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ-અલગ દેશો દ્વારા […]

India International

આજે PM મોદી 4 વાગ્યે રાષ્ટ્રના નામે આપશે સંદેશ, શું આ મુદ્દા પર કરશે વાત?

દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર થોભવાનું નામ લઇ રહ્યું નથી અને લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની નજર એ વાત પર છે કે […]

India

લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકિટલોક સહિત સરકારે 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે….

લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકિટલોક સહિત સરકારે 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે. માનવામાં આવે છે કે આ ચાઇનીઝ એપ્સ ગોપનીયતા સુરક્ષાની બાબત છે. ટિકટokક ઉપરાંત, શેરાઇટ, હેલો, યુસી બ્રાઉઝર, લાઇકી અને વીચેટ સહિત કુલ 59 એપ્લિકેશનો પણ શામેલ છે. ટિકટોક ઉપરાંત હેલો, લાઇકી અને વીચેટ પર પણ કહ્યું, દેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે ખતરો […]