International

અત્યાર સુધી જે દવાએ અમેરિકાને કોરોનાથી બચાવ્યો, તેના પર મૂકી દીધો પ્રતિબંધ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દવાથી પોતાનાને કોરોના વાયરસથી બચાવાની વાત કહી. કોરોના વાયરસથી બચવા માટે આ દવાને એટલી ગુણકારી અને અસરદાર માનવામાં આવી કે સપ્લાય માટે અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ સુદ્ધાં બનાવ્યું હતું. પરંતુ હવે અમેરિકાની દવા નિયામક પ્રાધિકરણ Food and Drugs Administration (FDA) એ હાઇડ્રોક્લોરોક્વીનથી કોરોના વાયરસની સારવાર પર […]