Business

ડોલર ઇન્ડેક્સમાં નરમાઈને કારણે છેલ્લા એક મહિનાથી હજાર કરોડનું રોકાણ ઠાલવતી રહી.

વિતેલા સપ્તાહે ૨.૫ વર્ષનું તળિયું બનાવીને બાઉન્સ થયેલો ડોલર ઇન્ડેક્સ શેરબજારમાં એફ્આઈઆઈની વેચવાલીનું કારણ બન્યો છે સાથે તેને કારણે આઈટી અને ફાર્મા જેવા નિકાસકર્તા ક્ષેત્રોને લાભ મળતો જોવાઈ રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે જો ડોલર ઇન્ડેક્સ સુધારો જાળવી રાખશે તો આઈટી શેર્સ વધુ મજબૂતી દર્શાવશે. ફાર્મા ક્ષેત્ર પણ તેને અનુસરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. […]

Business

મોંઘવારીએ માઝા મુકી શાકભાજી અને કઠોળ પછી ખાંડ, દૂધ અને ચાના ભાવમાં વધારો થયો છે.

સામાન્ય માણસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કોરોનાના કારણે જીવનશૈલી બદલાઇ છે. મોંઘવારીએ માઝા મુકી છે. રસોડાનું બજેટ સતત ખોરવાઇ ગયુ છે. શાકભાજી અને કઠોળ પછી ખાંડ, દૂધ અને ચાના ભાવમાં વધારો થયો છે. 30 નવેમ્બરના રોજ ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ પર અપાયેલા ડેટા અનુસાર, દેશના છૂટક બજારમાં ખાંડનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 39.68 રૂપિયા હતો, […]

GUJARAT

રાજ્યના ચારેય મહાનગરોમાં ફરી વહેલી સવારથી જ વિવિધ જગ્યાઓ પર સામાન્ય દિવસની જેમ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત રાજ્યના ત્રણ મહાનગરોમાં શનિવાર અને રવિવાર દરમિયાન કર્ફ્યૂ જાહેર કર્યો હતો. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં 57 કલાકના કર્ફ્યૂ બાદ આજે સોમવારે વહેલી સવારથી આ ચાર મહાનગરો ફરી લોકોની અવર જવર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના ચારેય મહાનગરોમાં […]

Business

દુનિયાના સૌથી અમીર 10 ધનિકોને એક જ દિવસમાં 34 અરબ ડોલર એટલે કે 25.16 ખરબ રૂપિયાનું નુકસાન થયું છે.

દુનિયાભરના શેર બજારોમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જેને કારણે દુનિયાના ટોપ 10 અમીરોની સંપત્તિમાં મોટો ફટકો પડ્યો છે. દુનિયાના સૌથી અમીર 10 ધનિકોને એક જ દિવસમાં 34 અરબ ડોલર એટલે કે 25.16 ખરબ રૂપિયાનું નુકસાન થયું છે. તો ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટમાં દુનિયાના બીજા નંબરના અમીર બિલ ગેટ્સ એક ક્રમ નીચે […]

Business

શેરબજારમાં તેજી યથાવત, ડોલર સામે રૂપિયો 6 પૈસા નબળો

વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને વિદેશી વિનિમય પ્રવાહના સતત પ્રવાહ પર એક દિવસના કારોબાર પછી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર બુધવારે ફરીથી વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 0.22 ટકા વધીને 86.47 અંક પર 38614.79ની સપાટીએ બંધ થયો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.20 ટકા વધીને 23.05 અંકના વધારા સાથે […]