Surat

SURAT: ધડાકાભેર સ્લેબ પડતા બે બાળકોનાં નિપજ્યાં કરૂણ મોત, માતા પિતાનો બચાવ

સુરતમાં મોડી રાત્રે ખુબ જ કરૂણ ઘટના બની હતી. ઉધના વિસ્તારના એક જર્જરિત મકાનનો સ્લેબ તુટી પડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દબાઇ જવાનાં કારણે બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે તેના માતા પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોનાં પરિવાર પર સ્લેબ પડ્યાની ઘટના અંગે માહિતી […]

Bollywood

ચર્ચામાં છવાઇ ગઇ Vani Kapoor, મહામારીને લઇને કહી આ વાત- See Photos

અભિનેત્રી વાણી કપૂર (Vani Kapoor)નું કહેવું છે કે તેમણે કોવિડ મહામારીમાંથી સૌથી મોટો પાઠ શિખ્યો છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ. અભિનેત્રી વાણી કપૂર (Vani Kapoor)નું કહેવું છે કે તેમણે કોવિડ મહામારીમાંથી સૌથી મોટો પાઠ શિખ્યો છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ. વાણી કપૂર (Vani Kapoor) એ આગળ કહ્યું કે મહામારી […]

India

2013માં ચીન મામલે કરેલો સવાલ PM મોદી માટે બન્યો માથાનો દુ:ખાવો, કોંગ્રેસે કહ્યું- ‘જવાબ આપો PM’

વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશી થરૂર અને રણદીપ સુરજેવાલાએ 2013ના એક ટ્વીટનો હવાલો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાદ્યો છે.2013માં ભારત-ચીન તણાવ સાથે જોડાયેલ ટ્વીટ નરેન્દ્ર મોદીએ ત્યારે કર્યું હતું. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ટ્વીટને આગળ વધારતા બંન્ને કોંગ્રેસ નેતાએ પ્રધાનમંત્રી પાસે જવાબ માંગ્યો છે. વર્ષ 2013ના ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ યૂપીએ-2 દરમિયાન તત્કાલિન […]

GUJARAT

એર ઇન્ડિયા 14 જુલાઈથી રાજકોટથી દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે.

સૌરાષ્ટ્રથી સુરત જનારાં લોકો માટે આનંદના સમાચાર છે. અત્યારે રાજકોટથી સુરત જવામાં કલાકો નિકળી જાય છે ત્યારે 14 જુલાઈથી માત્ર 45 મિનિટમાં રાજકોટથી સુરત પહોંચી જવાશે. એર ઇન્ડિયા 14 જુલાઈથી રાજકોટથી દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. આ ફ્લાઈટ રાજકોટવાસીઓની મોટી સમસ્યા હલ કરી દેશે. આ ફ્લાઈટનું રાજકોટથી સુરતનું ભાડું રૂ. 1705 […]

GUJARAT

સુરતની ‘લેડી ડોન’ ભૂરી વિવાદોમાં, ‘તું મારી નઈ તો કોઈની જ નઈ’, બેવફા ભૂરી માટે સંજય ભૂરાએ કર્યો મોટો હંગામો

સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી કરી અને લેડી ડોન તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભુરી આજકાલ ફરી વિવાદોમાં સપડાઈ છે. ભુરીના જીવનમાં તેનો પૂર્વ પ્રેમી માથાનો દુ:ખાવો બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભુરીએ પ્રેમી ભુરા સાથે પ્રેમ સંબંધ તોડી અને પોતાની જ ગેંગના રાહુલ સાથે દોસ્તી કરી લેતા ભુરો વિફર્યો છે. ગઈકાલે […]

Corona-live

કોરોનાના દર્દીના હોમ ક્વોરન્ટાઈન માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, જાણો શું ધ્યાન રાખવું પડશે

હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના 10 દિવસમાં જો 3 દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. નવી દિલ્હીઃ કોરોનાના દર્દીઓના હોમ ક્વોરન્ટાઈનને લઈને કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. 30મી મેએ જ સરકારે કોરોનાનાં હળવા, મધ્યમ અથવા ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય […]

India

UPના હિસ્ટ્રી શીટર વિકાસ દુબેનો ખેલ ખલ્લાસ, ખુદ CM યોગી સક્રિય થયા અને આપ્યા આદેશ

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ચૌબેપુર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલા બિકરુ ગામ ખાતે ગુરુવારે મોડી રાત્રે હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને ઝડપી લેવા દરોડો પાડવા ગયેલી પોલીસની ટીમ પર અપરાધીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત આઠ પોલીસ કર્મચારી શહીદ થયાં હતાં. આ અથડામણમાં ચાર પોલીસ કર્મચારીઓને ગોળીથી ઈજા થતાં સારવાર […]

GUJARAT

સ્વામિનારાયણ સ્વામી- સ્ત્રીમિત્રનું બીભત્સ ચેટિંગ વાયરલ, ‘કેટલી કિસ આપશો હેં, ફોર્સ નહીં મારી ઇચ્છા હશે તો હું ના નહીં કહું’

વડતાલના લંપટ  ત્યાગ વલ્લભસ્વામીની મહિલા સાથેના કાળા કરતૂતો બહાર આવ્યા બાદ વધુ એક સંપ્રદાયના જુનાગઢ આશ્રમના ભક્તિકિશોર સ્વામીની મહિલા ફ્રેન્ડ સાથેની બીભત્સ વાતો વાઇરલ થતાં પુનઃ  વધુ એક સાધુની પાપલીલા જાહેર થઇ છે. જેને લઇને સંપ્રદાયની છબી ખરડાઇ છે. કિસ આપશો ને… કેટલી કિસ આપશો. પ્રેમથી જે મળે તે સારૂ તેવો ભક્તિકિશોર સ્વામી મહિલા સાથે […]

India

ભારતમાં બની રહેલી કોવિડ-19 વેક્સીનને મોટી સફળતા, હ્યુમન ટ્રાયલ માટે મળી મંજૂરી…

ભારતમાં બની રહેલી કોવિડ-19 વેક્સીનને મોટી સફળતા, હ્યુમન ટ્રાયલ માટે મળી મંજૂરી ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પ્રથમ COVID-19 વેક્સીન – COVAXIN ™,ને માનવ પરિક્ષણના પ્રથમ અને બીજા તબક્કા માટે ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી ભારતમાં બની રહેલી કોવિડ-19 વેક્સીનને મોટી સફળતા, હ્યુમન ટ્રાયલ માટે મળી મંજૂરી નવી દિલ્હી : ભારત બાયોટેક દ્વારા […]

GUJARAT

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલની 3 મિનિટ 41 સેકન્ડની ઓડિયો ક્લિપ વાઇરલ, કેદીએ તંત્રની ઘોર ખોદી નાંખી…

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાથી ૫૪ કેદીઓ અને સ્ટાફ સંક્રમિત થયો છે ત્યારે કેદીઓને આઇસોલેશનમાં રાખવા મુદ્દે ૩ મિનિટ ૪૧ સેકન્ડની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. એક કેદીએ આ ઓડિયો ક્લિપમાં કોરોનાગ્રસ્ત થઈ પરત આવતા કેદીઓને એક નાની ખોલીમાં આઇસોલેશનમાં રહેવું પડે છે અને નિયમ મુજબ બહાર આવી ફોન કરવા બે કેદીઓ પાસે રૂ.૫ હજારનો વહીવટ […]