India

ભારતમાં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ કરવા માટે 900થી વધુ સમર્પિત લેબોરેટરી કામ કરી રહી છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં 7419 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,69,797 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર વધીને 51.08% થઇ ગયો છે જે સૂચક તથ્ય બતાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી અડધા દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,53,106 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.   ICMR દ્વારા નોવલ […]