GUJARAT

વડોદરામાં 3 મહિના બાદ કુબેર ભંડારીના કપાટ ખુલ્યા,

અનલોક 0.1માં ધાર્મિક સ્થાનોને શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા અનુમતિને લઈને આજરોજ વડોદરાના કરનાડી ખાતે આવેલ સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરને ભક્તો માટે શરતોને આધીન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજરોજ વહેલી સવારથી ભક્તોનો ઘસારો કુંબેર ભંડારી ખાતે જોવા મળ્યો હતો. સાથોસાથ મંદિર પ્રશાસન દ્વારા હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાથી તમામ પ્રકારની […]