ભારતીય ઉદ્યોગજગત એ આપણા દેશના અર્થતંત્રનો એક આધાર છે. જેમાં એમએસએમઇ એટલે કે સૂક્ષ્મ,લઘુ, મધ્યમ તથા મોટા કદના ઉદ્યોગ એકમો ખાસ મહત્વ ધરાવે છે. માટે જ કોરોના મહામારીથી અસર પામેલા અર્થતંત્રને ફરીથી ચેતનવંતુ કરવા માટે ભારત સરકારે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે તેમાં એમએસએમઇ ક્ષેત્રના વિકાસ માટે અંદાજે 6 લાખ કરોડ રૂપિયાની […]