GUJARAT

અગ્રસચિવ ડો.જંયતિ રવિ ફરી એકવાર ચર્ચામાં, બે સિનિયર અધિકારીઓના રાજીનામા પડતા વિવાદોમાં

કોરોના કાળમાં ગુજરાતના આરોગ્ય વિભાગની બાગડોર અગ્રસચિવ ડો. જયંતિ રવિના હાથમાં મૂકેલી છે. અનેક વાર વિવાદોમાં આવ્યા બાદ સરકારે તેમની દોર કાપી નાંખી હતી. ત્યારે ફરી એકવાર જયંતિ રવિ સામે બે સિનિયર અધિકારીઓના રાજીનામા પડતા મોટો સવાલો ઉભા થયા છે. ગુજરાતના આરોગ્ય કમિશનરેટમા અધિક નિયામક ડો. પ્રકાશ વાઘેલા અને એપેડેમિક યુનિટના મેડિકલ ઓફ્સિર ડો.દક્ષા પટેલ […]