GUJARAT

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, અમદાવાદમાં નિકળશે રથયાત્રા

રથયાત્રા યોજવી કે કેમ તેને લઈને સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આવતી કાલે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી છે. સરકાર તરફથી એડવોકેટ જનરલ અરજી પર હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, જનતા કરફ્યૂ રાખીને રથયાત્રા યોજી શકાય છે. […]

India

ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

 ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. યાત્રામાં 10થી 12 લાખ લોકો ભેગા થાય તેવી આશા હતીં. આ કાર્યક્રમ લગભગ 10 દિવસ ચાલે છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ […]