India

ભારત વિરુદ્ધ નેપાળનું મોટું ષડયંત્ર! સરહદ પર ઠેક-ઠેકાણે બનાવ્યા હેલીપેડ અને 285 કીમી લાંબો રોડ

ક્યારેક ભારતની સૌથી નજીક રહેનારું નેપાળ લાગે છે કે હવે સંપૂર્ણ રીતે દૂર થઈ ગયું છે. લિપુલેખ રોડ ઉદ્ઘાટન બાદ નેપાળે એક પછી એક ભારત વિરોધી પગલા ઉઠાવ્યા છે. નવા રાજકીય નકશાને મંજૂરી આપવાની સાથે જ અનેક એવા મુદ્દા છે જે એ દર્શાવે છે કે નેપાળ હવે ભારતનાં હાથમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગયું છે. લિપુલેખ […]

GUJARAT

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, અમદાવાદમાં નિકળશે રથયાત્રા

રથયાત્રા યોજવી કે કેમ તેને લઈને સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આવતી કાલે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી છે. સરકાર તરફથી એડવોકેટ જનરલ અરજી પર હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, જનતા કરફ્યૂ રાખીને રથયાત્રા યોજી શકાય છે. […]

GUJARAT

અમદાવાદામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપશે કે નહી, મૂંઝવણ વધી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે વિસ્તારથી ચર્ચા કર્યાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બુધવારે રથયાત્રા નીકળે તો સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય અને તેથી કોરોનાનો ચેપ પ્રસરવાની શક્યતા હોવાથી સરકાર વિવિધ સ્તરેથી અભ્યાસ કરીને નિર્ણય લેશે તેની વાત જણાવી હતી ત્યારે અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે […]