Sports

IPL ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાનારી છે….

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાનારી છે. આ માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને કેટલીક બાબતોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ઘણા અધિકારીઓ છેલ્લા એક મહિનાથી અમિરાતમાં પહોંચી ગયા છે અને IPL માટે સખત મહેનત કરી રહ્યા છે. તમામ ફ્રેન્ચાઇઝીની અધિકારીઓ […]

Bollywood

કિંગ્સ ઇલેવન પંજાબની સહ-માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હાલમાં UAEમાં છે, તેણે ટીમને એક સંદેશ મોકલ્યો છે…..

IPLની શરૂઆતમાં હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે. ખેલાડીઓથી લઈને ટીમ મેનેજમેન્ટ સુધીના દરેક જણ છેલ્લી વખતની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સમય IPL ટીમો માટે એકદમ પડકારજનક બની રહ્યો છે. ભારતમાં કોરોનાવાયરસ ફેલાવાને કારણે આ વખતે યુએઈમાં IPL રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાયો-સિક્યુરિટી બબલમાં હોવા ઉપરાંત, ખેલાડીઓ માટે UAEના વાતાવરણમાં પ્રવેશવું સરળ રહેશે […]

Sports

રમત પ્રેમીઓ માટે મોટા સમાચાર! કોરોના મહામારી વચ્ચે આ તારીખે શરૂ થશે IPL

કોરોના મહામારી વચ્ચે હાલ ક્રિકેટ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંથી એક ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. જો કે, આગામી મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે. જુલાઈમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાશે. પરંતુ તેમ છતા આ વર્ષ થનારા ટી20 વર્લ્ડ કપને લઈ હાલ પણ આશંકાઓનો માહોલ […]