Business India

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર, આ તારીખ સુધીનું બુકિંગ રદ્દ, માત્ર સ્પેશ્યલ ટ્રેન જ દોડશે

દેશમાં કોરોના સંક્રમણના લીધે કરવામાં આવેલા લોકડાઉનને કારણે ટ્રેનોના પૈંડા પણ અટકી ગયા હતા. જો કે બાદમાં કેટલીક શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી અને બીજી ઘણી ટ્રેનો પણ પાટા પર દોડી હતી. પરંતુ હવે રેલવે બોર્ડે ફરી એકવાર કહ્યું છે કે હાલ 12 ઓગસ્ટ સુધી નિયમિત રીતે ચાલનારી તમામ મેલ, એક્સપ્રેસ, પેસેન્જર અને પરા […]

International

ભારત-ચીન તણાવ બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, ચીની ફર્મ સાથે કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો

રેલવેએ પણ ચીની કંપનીના 471 કરોડના કરારને રદ્દ કર્યો છે. રેલવેના આ નિર્ણયને ભારત-ચીન વચ્ચે વધી રહેલા તણાવ સાથે જોડીને જોવામાં આવે છે.   ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ અને તણાવ વચ્ચે સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. આ વખતે નિર્ણય રેલવે મંત્રાલયે લીધો છે. રેલવે ઉપક્રમ ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર કોર્પોરેશન લિમિટેડે ચીની ફર્મ બીજિંગ […]