India

‘લોકો વિચારી રહ્યા છે કે હું કોરોના પોઝિટિવ છું’, અચાનક આ અભિનેત્રીને છાતીમાં દુખાવો થતાં જ…

ટીવી અભિનેત્રી મહિમા મકવાણાને છાતીમાં દુખાવો થયો છે. તેને તેના ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેણે તેની તપાસ કરાવી છે. હાલ તે ઘરે છે આરામ કરી રહી છે અને રિપોર્ટની રાહ જોઇ રહી છે. પરંતુ આ દરમિયાન તે લોકોના બદલાતા વ્યહારને જોઇને ખૂબ દુખી છે. તેણે તેના આ દુખાવા અંગે […]

GUJARAT India

ભાવનગરમાં જીગરીજાન મિત્રોએ મિત્રતા લજવી, માત્ર મોબાઈલની લેતીદેતીમાં લોહીયાળ ઘટનાને અંજામ આપ્યો

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ‘મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય દુઃખમાં હંમેશા આગળ હોયને સુખમાં પાછળ હોય” પરંતુ ભાવનગર શહેરમાં એક મિત્રએ જ બીજા મિત્રની મોબાઈલની લેતીદેતીના મામલે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગરમાં વડવા ચાવડીગેટ પાસે કાછીયાના ડેલામાં મોબાઈલની લેતીદેતીના ઝઘડામાં ગુનાહિત ઈતિહાસ […]

GUJARAT India

આણંદ અમુલ કો-ઓપરેટિવ ડેરીમાંથી FMCG કંપની બનવા તરફ અમૂલની આગેકુચ, ઘઉંના લોટ બાદ જન્મય બ્રાંડ હેઠળ ખાદ્યતેલો લોન્ચ કર્યા

આણંદ અમુલ કો-ઓપરેટિવ ડેરીમાંથી FMCG કંપની બનવા તરફ અમૂલની આગેકુચ, ઘઉંના લોટ બાદ જન્મય બ્રાંડ હેઠળ ખાદ્યતેલો લોન્ચ કર્યા. ટુક જ સમય મા બજાર મા મળશે. ગુજરાત :- દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ માટે દેશ અને દુનિયામાં જાણીતું નામ બની ગયેલી અમૂલ હવે કો-ઓપરેટિવ ડેરીમાંથી FMCG કંપની બનવા તરફ આગળ વધી રહી છે. કંપનીએ થોડા સમય […]

India

અરૂણાચલ પ્રદેશમાં સેનાનું મોટું ઓપરેશન, 6 આતંકી ઠાર, ખૂલ્યું ચીની કનેકશન!

અરૂણાચલ પ્રદેશના ખોંસા વિસ્તારમાં શનિવારની સવારે સેનાએ આતંકવાદીઓની સામે મોટું ઓપરેશન ચલાવ્યું છે. અહીં તિરપ જિલ્લામાં સેનાએ 6 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ તમામ આતંકાવીદ નગા ઉગ્રવાદી સંગઠન (NSCN-IM)ના સભ્ય હતા. મરી ગયેલા આ આતંકીઓની પાસેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત કર્યા છે. અરૂણાચલ પ્રદેશના ડીજીપી આર.પી.ઉપાધ્યાય એ કહ્યું કે પોલીસ અને અસમ રાઇફલ્સની જોઇન્ટ […]

India

સુરત: BJP કોર્પોરેટર પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, ઈન્ટરનેશનલ કનેક્શન નીકળતા ખળભળાટ

સુરત વરાછા વિસ્તારમાં BJP કોર્પોરેટર પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આ ફાયરિંગ કેસમાં ઈન્ટરનેશનલ કનેક્શન સામે આવ્યું છે. કરોડોની જમીન માટે લંડનથી સોપારી અપાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાંચે ફાયરિંગ કેસમાં બેની ધરપકડ કરી છે. પોલીસે મોટી કાર્યવાહી કર્યા બાદ બન્ને આરોપીઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં […]

India

ભારત સાથે વિવાદ બાદ ચીની બેંકે લીધો આ મસમોટો નિર્ણય, સરકારના કડક વલણની અસર!

ભારત અને ચીન સરહદ વિવાદમાં ચીની સેના પીછેહઠ થતા તંગદિલીમાં ઘટાડો થયો છે. પરંતુ હાલ પણ દેશમાં ચીની માલસામાનને લઈ બહિષ્કારની માગ યથાવત છે. ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે ચીનને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. ચીનની કેન્દ્રીય બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈના(પીબીઓસી) એ ભારતની HDFCમાં પોતાની અમુક હિસ્સેદારી વેચી દીધી છે. શેરબજારમાં આપવામાં આવેલ […]

India

કોરોના: ચીન અને WHOની હોંગકોંગની વૈજ્ઞાનિકે ખોલી મોટી પોલ, જીવ બચાવીને ભાગવું પડ્યું

ચીન પર કોરોના વાયરસ ફેલવાને લઇને દુનિયાભરમાં આરોપ લાગતા રહ્યા છે અને ચીન દાવો કરી રહ્યું છે કે તેણે કોઈ જાણકારી છુપાવી નથી. જો કે હવે હોંગકોંગની એક વૈજ્ઞાનિકે આરોપ લગાવ્યો છે કે ચીનને આ વિશે પહેલાથી જાણ હતી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ વિશે કંઇ ના કર્યું. હોંગકોંગની સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાં વાયરૉલોજીની […]

India

ભારતે એવી રણનીતિ તૈયાર કરી કે ડ્રેગન ચારેયબાજુથી બરાબરનું ઘેરાશે

પ્રશાંત ક્ષેત્રની સાથો સાથ હિન્દ મહાસાગરમાં પરેશાનીનું કારણ બની ચૂકેલા ચીનને રોકવા માટે ચાર મોટી શક્તિઓ પહેલી વખત માલાબરમાં સાથે આવવા તૈયાર છે. આ વર્ષના માલાબાર નૌસૈનિક યુદ્ધાભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાને ટૂંક સમયમાં જ ભારતનું નિમંત્રણ મળી શકે છે. તેની સાથે જ પહેલી વખત અનૌપચારિક રીતે બનેલા ક્વાડ ગ્રૂપ (Quad group)ને સૈન્ય મંચ પર જોવાશે. તેમાં […]

India

પોલીસવાળાને સસ્તા પ્લોટ – વકીલનું દિમાગ, દારૂનાં વેપારીની મદદ, દુબેએ કર્યા હતા અનેક ખુલાસા

કાનપુર શૂટઆઉટનાં મુખ્ય આરોપી અને ક્રિમિનલ વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા બાદ યૂપી પોલીસ તેમના મદદગારો અને અન્ય આરોપીઓની શોધમાં લાગી ગઈ છે. વિકાસનાં સાગરિતોને શરણ આપવાના આરોપમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસ હવે એ લોકોને દબોચવામાં લાગી ગઈ છે જેમણે એન્કાઉન્ટર પહેલા કાનપુરનાં બિકરૂ ગામથી વિકાસને ભાગવા અને આશરો આપવામાં મદદ કરી […]

Tech

એકવારમાં ચાર્જ પછી 40 કલાક ચાલશે આ ધાંસુ સ્માર્ટફોનની બેટરી, જાણો શાનદાર ફીચર્સ અને કિંમત

સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલાએ તેના નવા સ્માર્ટફોન મોટોરોલ વન વિઝન પ્લસ(Motorola One Vision Plus) નું લોન્ચિંગ કર્યું છે. કંપનીએ આ ફોનને મિડલ ઈસ્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે આમાં 4000mAhની બેટરી અને 3 કેમેરા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગત વર્ષે ભારતમાં લોન્ચ કરે Moto G8 […]