India

પુલવામા કેસમાં ચાર્જશીટ દાખલ, NIA એ પાકિસ્તાનના આતંકી ષડયંત્રનો કાચો ચિઠ્ઠો ખોલ્યો

પુલવામા આતંકી હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ 13500 પાનાની છે. NIAએ ચાર્જશીટમાં 13 આરોપી બનાવ્યા છે. જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસુદ અઝહર પણ આમાં સામેલ છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ સીઆરપીએફના કાફલા પર હુમલો કરાયો હતો. એક આત્મઘાતી બોમ્બર એ વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફના કાફલામાં […]

India

લેહથી PM મોદીનો ચીન-પાકને સખ્ત સંદેશ, દરેક હકતનો જવાબ આપવા માટે ભારત તૈયાર

લદ્દાખમાં ચાલી રહેલી ‘કરો યા મરો’ની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનને મોટો સંદેશ આપતા અચાનક સીધા અગ્રિમ મોરચા પર પહોંચ્યા છે. પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા છે. તેમણે સેના અને આઈટીબીપીનાં જવાનોની સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો. આ દરમિયાન પીએમ […]

India

ભારત ચીનમાં મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં! PAKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરનારી ટુકડી LACએ ખડકાઈ…

ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે મહત્વનો નિર્ણય લીધો છે. ચીને લદ્દાખ સરહદે માર્શલ આર્ટ જાણકારા સૈનિકોને તૈનાત કરતા ભારતે પણ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનારા જવાનોને મેદાને ઉતાર્યા છે. ભારતે દેશના જુદા જુદા સ્થળે તૈનાત પેરા સ્પેશિયલ ફોર્સની યૂનિટોને લદ્દાખમાં ખડકતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. પેરા સ્પેશિયલ ફોર્સ કમાંડૉ અહીં […]

India

ચીનમાં ભારતના રાજદૂતનો સ્પષ્ટ જવાબઃ બેઇજિંગ નક્કી કરી લે કે સંબંધોને…

ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે કે દ્વિપક્ષીય સંબંધોને કઇ દિશામાં લઇ જવા ઇચ્છે છે. ચીને આ મુદ્દે સાવધાનીથી વિચાર કરવો જોઇએ. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે સૈન્ય ટક્કર ન થાય તેનો એક માત્ર ઉપાય છે કે ચીન LAC પર નિર્માણ […]

India

સીમા પાર જઈને ભારતીય સૈનિકોએ લીધો બદલો, શીખ જવાનોએ ઉઠાવી લાવ્યા ચીની ઑફિસર

ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણની વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી તાકાત બતાવી તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે લડાઈની વચ્ચે બહાદુર શીખ સૈનિકો ચીનનાં એક ઑફિસરને ઉઠાવીને લઇને આવ્યા હતા. ત્યારબાદ જ્યારે ચીને ભારતનાં 10 જવાન છોડ્યા ત્યારે ચીનનાં આ ઑફિસરને પણ છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટના 15 જૂનની રાતની છે. […]

India

યુદ્ધના ભણકારા!: ચીને લદ્દાખથી લઇ અરૂણાચલપ્રદેશ સુધી તૈનાત કરી દીધા ફાઇટર જેટ

લેહમાં ભારતના મિગ-29 અને અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કર્યા બાદ ચીને પણ લદ્દાખને અડીને આવેલી પોતાના બે એરબેઝ હોટાન, ન્ગયારી, શિગાત્સે (સિક્કિમની પાસે) અને નયિંગચી (અરૂણાચલ પ્રદેશની નજીક) મોટાપાયા પર ફાઇટર જેટ, બોમ્બવર્ષક વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે. એટલું જ નહીં ચીનની સેના એ પેંગોં સો જીલ પર ફિંગર 4ની આગળ ભારતીય સૈનિકોને […]

India

J&Kમાં બે ઓપરેશન દરમિયાન 8 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના શોપિયા તથા અવંતિપોરામાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ બે વિસ્તારમાં થયેલી આતંકી અથડામણમાં 8 આતંકીઓનો ખાતમો કર્યો. જેમાં શોપિયામાં 5 અને પમ્પોરમાં 3 આતંકીઓ માર્યા ગયાં. બંને વિસ્તારોમાં પહેલેથી સર્ચ ઓપરેશન ચાલુ હતાં. જવાનોની સતર્કતાના કારણે સુરક્ષાદળોને આજે સવારે આતંકીઓના સફાયામાં સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીરના શોપિયા તથા અવંતિપોરામાં […]

India

ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો, શ્રીનગર – લેહ હાઈવે બંધ, LAC પર સેના એલર્ટ મોડ પર

લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર ચીન સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેનાનાં સૂત્રોનું કહેવું છે કે કાલથી અત્યાર સુધી થઈ રહેલી સમાધાનની કોશિશોની કોઈ ખાસ અસર થઈ નથી. સીમા પર સ્થિતિ તણાવપૂર્ણ છે. વાતચીતથી સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. ના ફક્ત લદ્દાખ, પરંતુ એલએસીનાં બીજા ભાગોમાં પણ સેના એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહીદ […]

India

LAC પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ તો ચીનના 43 જવાનોના મોત

ભારત અને ચીન વચ્ચે ગઈ કાલે ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી ગંભીર અથડામણમાં ભારતીય સેનાના 3 નહિં પણ 20 જવાનો શહીદ થયા હોવાનો ઘટસ્ફોટ વિશ્વસનીય સૂત્રોએ કર્યો છે. જ્યારે ભારતે ચીનને આકરો જવાબ આપતા ચીનના 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. હજી આ આંકડો વધે તેવી  શક્યતા છે. સરહદે […]