India

નકલી મતદારોનું હવે આવી બનશે, બંગાળ ચૂંટણીમાં પહેલીવાર આ એપનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નકલી મતદારોને ઓળખવા અને ચૂંટણી પ્રક્રિયાની વિગતો તાત્કાલિક જાહેર કરવા ચૂંટણી પંચ તેની બૂથ મોબાઇલ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. મંગળવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. જો આવું થાય છે તો, પશ્ચિમ બંગાળ એવું પહેલું રાજ્ય બનશે જ્યાં આ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીએ […]

International

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ગંભીરતાથી લીધો.

સંયુક્ત રાષ્ટ્ર ના મહાસચિવ એંટોનિયો ગુટારેસે કહ્યું હતું કે, દક્ષિણ એશિયા ના બે દેશ ભારત  અને પાકિસ્તાન એક સાથે આવે અને પોત-પોતાની સમસ્યાઓને લઈને ગંભિરતથી વાતચીત કરે તે ખુબ જ જરૂરી છે. ગુટારેસે એવી પણ ચેતવણી આપી છે કે બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો સૈન્ય ટકરાવ તેમની સાથો સાથ દુનિયા આખી માટે વિનાશકારી નિવડશે. […]

International

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સ્પેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સ્પેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા ઉઠાવેલા પગલાઓના આધારે વિશ્વના 180 દેશોની રેન્કિંગ તૈયાર કરી છે. આ રેન્કિંગમાં ભારત 86મા ક્રમે છે. તેવી રીતે પાડોશી દેશ ચીન 78માં, પાકિસ્તાન 124માં અને બાંગ્લાદેશ 146માં સ્થાને છે. દર વર્ષે વિશ્વના દેશોનું કૌભાંડ […]

Business

પેટ્રોલિયમ ઉપર સૌથી વધુ ટેક્સ લગાવવાના મામલે ભારત દુનિયાના ટોપ-5 દેશોમાં છે.

પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 86 રૂપિયા લિટર થઈ ગયો છે. કેટલાક શહેરમાં તો 90ને પાર થઈ ગયો છે અને એવુ લાગી રહ્યુ છે કે જલ્દીથી સેન્ચુરી મારી દેશે. લગભગ 29 રૂપિયાનુ પડતર પેટ્રોલ આટલુ મોંઘુ વેચાઈ રહ્યુ છે તો તેની પાછળનું કારણ એ છે કે લોકો 53 રૂપિયા તો […]

International

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ નાગરાજ નાયડુ એ સુરક્ષા પરિષદમાં કહ્યું કે,

સોમવારે ભારત (India) એ સંયુક્ત રાષ્ટ્ર (United Nation)ની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન (Pakistan)નું નામ લીધા વિના કહ્યું હતું કે વૈશ્વિક સ્તર પર જે દેશોને આતંકવાદનો પ્રાયોજક મનાય છે તેમને કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic)નો ઉપયોગ આતંકવાદીઓની ભરતી અને ઘૂસણખોરીની ગતિવિધિઓ માટે કર્યો જેથી કરીને ‘આતંકનું ઝેર’ ફેલાવી શકાય. તેની સાથે જ ભારતે કહ્યું હતું કે ભારત અને […]

India

ભારત અને ચીન ની વચ્ચે નવ મહિનાથી ચાલી રહેલા તણાવનું સમાધાન નીકાળવાનું છે.

ભારત અને ચીન ની વચ્ચે બે મહિનાથી વધુ ચાલેલ ઉચ્ચસ્તરીય સૈન્ય સંવાદ બાદ નવમા તબક્કાની કોર્પ્સ કમાન્ડ સ્તરીય આગામી વાતચીત રવિવાર ફરીથી શરૂ થશે. બેઠકનું લક્ષ્ય પૂર્વ લદ્દાખ માં નવ મહિનાથી ચાલી રહેલા તણાવનું સમાધાન નીકાળવાનું છે. હાજર રહેશે વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ એક અધિકારીએ માહિતી આપી કે આ ઉચ્ચ સ્તરીય બેઠક રવિવારના રોજ થશે. સૂત્રો […]

India

બ્રિટન અને ભારત વચ્ચે હવાઇસેવાનો આંશિક પ્રારંભ કરાયો હતો.

બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન માઝા મૂકી રહ્યો છે ત્યારે બ્રિટન અને ભારત વચ્ચે શુક્રવારથી હવાઇસેવાનો આંશિક પ્રારંભ કરાયો હતો. શુક્રવારે એર ઇન્ડિયાની લંડનથી ઉપડેલી ૨૫૬ પ્રવાસી સાથેની ફ્લાઇટ દિલ્હી આવી પહોંચી હતી. ભારતથી બ્રિટન જતી ફ્લાઇટ પરનો પ્રતિબંધ ૬ જાન્યુઆરીથી દૂર કરાયો હતો. રાજસ્થાન અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારની ટીકા કરતાં બ્રિટન અને ભારત […]

Business

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા.

૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં અર્થતંત્રના વૃદ્ધિદરમાં ૧૯૫૨ પછીના સૌથી મોટા વાર્ષિક ઘટાડાની તૈયારીમાં છે. કોવિડ-૧૯ રોગચાળાની અસરનાં પરિણામે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અર્થતંત્રનો વૃદ્ધિદર ૭.૭ ટકા ઘટવાની સરકારની અપેક્ષા છે, તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે (NSO) રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા તેમાં જણાવાયું હતું. નોંધનીય છે કે, ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે અર્થતંત્રે ૪.૨ ટકાનો વૃદ્ધિદર […]

Business

સરકારી આંકડા મુજબ પેટ્રોલિયમ, ચામડા અને દરિયાઇ ઉત્પાદનોના ક્ષેત્રમાં થયેલા ઘટાડાને કારણે નિકાસમાં ઘટાડો.

ડિસેમ્બર 2020માં દેશના નિકાસમાં સતત ત્રીજા મહિનામાં ઘટાડો થયો. ગયા વર્ષે ડિસેમ્બર 2020માં નિકાસ 0.8 ટકા ઘટીને રૂ. 1.97 લાખ કરોડ થઈ છે. સરકારી આંકડા મુજબ પેટ્રોલિયમ, ચામડા અને દરિયાઇ ઉત્પાદનોના ક્ષેત્રમાં થયેલા ઘટાડાને કારણે નિકાસમાં ઘટાડો થયો હતો. ડિસેમ્બરમાં આયાત વધવાના કારણે વેપાર ખાદ્ય પણ 25.78 ટકા વધીને રૂ. 1.15 લાખ કરોડ થઈ છે. […]

India

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં બધાને મફતમાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે.

આખા દેશ (India)માં કોરોના વેક્સીન (Corona Vaccine)નું ડ્રાય રન શરૂ થઇ ચૂકયું છે. વેક્સીનનું ડ્રાય રન દરેક રાજ્યની રાજધાનીમાં થઇ રહ્યું છે. હેતુ એ છે કે રાજ્યોના છેવાડા સુધી રસીને પહોંચાડી શકાય. મળતી માહિતી પ્રમાણે દરેક સેન્ટર પર 25 લોકોને વેક્સીન આપવાની છે. વેક્સીનેશન (Vaccination)ની પ્રક્રિયા આ સૌથી મોટો ટેસ્ટ છે. આ બધાની વચ્ચે કેન્દ્રની […]