Sports

ICC T20 રેન્કિંગમાં મોટા ફેરફાર થયાનું સામે આવ્યુ છે…

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીના પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે T20 રેન્કિંગ જાહેર કર્યુ છે. ICC T20 રેન્કિંગમાં મોટા ફેરફાર થયાનું સામે આવ્યુ છે. નવા રેન્કિંગ મુજબ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નંબર વન બેટ્સમેન નથી. ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાને તેની દમદાર બેટીંગ દ્વારા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ક્રમે આવવાનો […]

Sports

ICCના ચેરમેન મનોહરનું રાજીનામું કોલિન ગ્રેવ્સ નવા પ્રમુખ માટે દાવેદાર

। દુબઇ । શશાંક મનોહરે બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું. આ હોદ્દાએ તેમણે બે વર્ષ સુધી કારભાર સંભાળ્યો હતો. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના (ઇસીબી) પ્રમુખ કોલિન ગ્રેવ્સ તેમનું સ્થાન લે તેવી પૂરી સંભાવના છે. નોંધનીય છે કે બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ મનોહર ત્રીજી વખત બે વર્ષનો કાર્યકાળ વધારવા માગતા નહોતા. […]