Uncategorized

Hyundai ની 7 સીટર ક્રેટા પ્રથમ વખત જોવા મળી, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ

મોટર ઈન્ડિયા હાલના સમયમાં પોતાની 7 સીટર SUV, Creta પર કામ કરી રહી છે. હાલમાં જ કંપનીએ ફેસલિફ્ટ Creta લોન્ચ કરી હતી, તેમને જણાવી દઈએ કે આગામી 7 સીટર Creta ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. 5 સીટર Cretaની તુલનામાં 7 સીટર Creta થોડી મોટી છે. તેની લંબાઈને વધારવામાં આવી છે. તેની થર્ડ રો […]