GUJARAT

વડોદરાઃ સોસાયટીના મકાનમાં 5 યુવતી, 7 યુવક મળી શું કરતાં હતાં કે પોલીસ ત્રાટકતાં મચી ભાગદોડ?

ડોદરા જિલ્લામાં એક જ દિવસમાં બે જગ્યાએ દારૂની મહેફિલ માણતા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાને અડીને આવેલા સુમનદીપ હોસ્ટેલ પીપળીયામાં રહીને નોકરી અને અભ્યાસ કરતાં યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણતા હતા. આ મહેફિલ આમોદર ખાતેની શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં યોજાઈ હતી. જોકે સોસાયટીના રહીશોએ બાતમી આપતાં વાઘોડિયા પોલીસે રેડ પાડી હતી. સુમનદિપ હોસ્ટેલ […]