GUJARAT

વડોદરામાં કૉલગર્લ ‘તુ દેહવિક્રયનો ધંધો શરૂ કર, હું ગ્રાહકો શોધી આપીશ, મજબુરીમાં હા પાડી.

શહેરના તરસાલી વિશાલ નગર સોસાયટીમાં રહેતાં સસરાને રહેંસી નાંખતા પહેલાં આરોપી યુવકે નેશનલ હાઈવે પરની ગોલ્ડન સિટી હોટલના રુમમાં ખેલેલા ખુની ખેલમાં ઘાયલ થયેલી કૉલગર્લે હોસ્પિટલના બીછાનેથી કરેલાં રહસ્યસ્ફોટે કૉલગર્લના જીજાજી તેમના મિત્ર અને હુમલાખોર ગ્રાહકના હાથમાં હાથકડી લગાવી દીધી છે. કોરાના મહામારીના કારણે જયપુર શહેરમાં ત્રણ મહિનાનું ભાડુ ચઢી ગયું હતું. મારા જીજાજીએ મારી […]