India

નકલી મતદારોનું હવે આવી બનશે, બંગાળ ચૂંટણીમાં પહેલીવાર આ એપનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નકલી મતદારોને ઓળખવા અને ચૂંટણી પ્રક્રિયાની વિગતો તાત્કાલિક જાહેર કરવા ચૂંટણી પંચ તેની બૂથ મોબાઇલ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. મંગળવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. જો આવું થાય છે તો, પશ્ચિમ બંગાળ એવું પહેલું રાજ્ય બનશે જ્યાં આ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીએ […]

GUJARAT

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત માં પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી.

દિવસે પણ ઠંડા પવનો સીસકારો બોલાવી દે તેવી ઠંડી ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. અને તેનું કારણ છે પહાડો પર થઇ રહેલી બરફવર્ષા  શ્રીનગર માં તાપમાન -5 ડીગ્રીની નીચે ઉતરી ગયું છે.. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત પણ શીતલહેરની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે. જૂનાગઢ, કેશોદ […]

GUJARAT

હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરી.

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા સૌથી વધુ ઠંડુગાર સાબિત થયું છે. આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાઇક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યભરમાં શીતલહેર શરૂ થઈ છે. જેના કારણે નલિયામાં 5.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 9, અમદાવાદમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું […]

GUJARAT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત મોટેભાગે ૨૧મી જાન્યુઆરી આસપાસ.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત મોટેભાગે ૨૧મી જાન્યુઆરી આસપાસ થશે. ગઈ વખતની માફક બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પહેલા ચરણમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર- એમ ૬ મહાનગરપાલિકાઓ માટે અને બીજા ચરણમાં ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ચૂંટણીઓ થશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત પહેલાં પૂરી […]

GUJARAT

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું આજે નિધન થયું.

ગુજરાત માં કોંગ્રેસ માં આજે એક દિગ્ગજ નેતાએ વસમી વિદાય લીધી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું આજે નિધન થયું છે. 94 વર્ષની વયે આજે તેમના અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને તેમના શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ તેઓનો જન્મ થયો હતો. તેઓ […]

GUJARAT

ગુજરાતમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે હાઈકોર્ટ માં જાહેર હિતની અરજી.

રાજ્ય માં ઉત્તરાયણ પર પતંગ (Kite) ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે સોમવારે હાઈકોર્ટ (Gujarat High Court)માં જાહેર હિતની અરજી (Public interest application) કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારી વકીલને સુચના આપી છે કે, આ મુદ્દે રાજ્ય સરકાર (State Government) પાસેથી માહિતી મેળવીને રજૂ કરો અને વલણ સ્પષ્ટ કરો. આ અરજી પરની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ […]

GUJARAT

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 2થી 4 જાન્યુઆરીએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ શકે છે.

ગુજરાત (Gujarat)માં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system)ની અસરનો માર સહન કરવા માટે ફરી એકવાર તૈયાર રહેવું પડશે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય (System activated) થતા વાતાવરણ (Atmosphere)માં પલટો આવી ગયો છે, જેના કારણે આજે અને કાલે (શનિ-રવિ) અનેક જિલ્લામાં માવઠાંની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department)નું માનીએ તો અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં માવઠાંની […]

GUJARAT

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ચારેબાજુ ફરી વળ્યું છે, તેવા હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. નવા વર્ષે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના સેવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 અને 3 […]

GUJARAT

ઉતરાણ પહેલા પતંગની ચાઈનીસ દોરીથી ગુજરાતમાં પ્રથમ મોત નોંધાઈ ચૂક્યું.

ઉત્તરાયણને હજુ 18 દિવસ બાકી છે તે અગાઉ ચાઈનીસ દોરીથી મોતના કિસ્સાઓ અગાઉ અવાર નવાર કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આ વખતે રાજકોટમાં પહેલો કિસ્સો સામે આવ્યો છે. ઊત્તરાયણમાં ચાઈનીસ દોરી પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં ખુલ્લેઆમ તેનું વેચાણ થાય તે સ્વાભાવિક છે. ત્યારે રાજકોટના નાનમૌવા રોડ પર રવિવારે સાંજના સમયે પતંગની દોરીથી ગળુ કપાતા […]

GUJARAT

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 27થી 30 ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે.

ગુજરાતીઓ ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 27થી 30 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતમાં વઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત […]