Astrology

સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ ભૂલ્યા વગર કરી લો આ ઉપાય

આવતી કાલે વિક્રમ સંવત 2076ના જ્યેષ્ઠ કૃષ્ણ અમાસને રવિવારે મિથુન રાશિમાં વર્ષનું સૌથી મોટુ કંકણાકૃતિ ચૂડામણિ સૂર્યગ્રહણ થવાનું છે. આ મહિનામા આ બીજુ ગ્રહણ થશે. આ પહેલા 5 જૂને ઉપછાયા ચંદ્ર ગ્રહણ થયુ હતુ. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. 21 જૂને સૂર્યગ્રહણના […]