Sports

ધોનીની આગેવાનીમાં ગાંગુલીએ લીધો હતો સંન્યાસ, ‘દાદા’ની અધ્યક્ષતામાં ‘માહી’નું ક્રિકેટને અલવિદા

સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની. આ ફક્ત 2 નામ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની ઓળખ છે. ‘દાદા’એ ભારતીય ટીમને ડૂબતા-ડૂબતા બહાર લાવી. નવા ખેલાડી શોધ્યા, તેમને લડવાનું શીખવ્યું, તો મહેન્દ્ર સિંહ ધોનીએ એ પ્લેઇંગ ઇલેવનમાં જીવ ફૂંકીને સફળતાના શિખરે પહોંચાડી. આને સંયોગ કહેવાય કે કિસ્મત, પરંતુ અલગ-અલગ સમયે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળનારા આ […]

Sports

રમત પ્રેમીઓ માટે મોટા સમાચાર! કોરોના મહામારી વચ્ચે આ તારીખે શરૂ થશે IPL

કોરોના મહામારી વચ્ચે હાલ ક્રિકેટ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંથી એક ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. જો કે, આગામી મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે. જુલાઈમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાશે. પરંતુ તેમ છતા આ વર્ષ થનારા ટી20 વર્લ્ડ કપને લઈ હાલ પણ આશંકાઓનો માહોલ […]