Ahmedabad GUJARAT

એશિયામાં ટોપ-20માં સામેલ અમદાવાદના PUBG પ્લેયરે કાઢી નનામી, કહ્યું- ‘દેશ પહેલાં, પ્રતિબંધ યોગ્ય’

કેન્દ્ર સરકારે ચીની એપ પર સ્ટ્રાઈક કરતા ઓનલાઈન ગેમ પબજીના પ્લેયર્સને એક મોટો ઝાટકો લાગ્યો છે. મિત્રોની સાથે ઓનલાઈન ગેમ રમનાર પ્લેયર્સ પોતપોતાની રીતે પબજી બેન થવાથી શોક મનાવી રહ્યા છે. એવામાં અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં 15-20 યુવકોના એક ગ્રુપે એપ પ્રતિબંધ થવાથી બેસણું એટલે કે અંતિમ સંસ્કાર આયોજિત કર્યા છે. […]

India

ભારતે PUBG સહિત 108 ચીની એપ પ્રતિબંધિત કરતા ચીનને મરચાં લાગ્યા, ગિન્નાતા બોલ્યું…

લદ્દાખમાં ભારતીય સૈનિકોના જોરદાર એકશન બાદ ભારતે વધુ 108 ચીની એપને પ્રતિબંધિત કરતાં ચીન બરાબરનું ભડકયું છે. ચીનના વાણિજય મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને ભારતના આ પગલાં પર ગંભીર ચિંતા વ્યકત કરી છે. સાથો સાથ ચીની વાણિજય મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને ભારતના આ નિર્ણય પર સખ્ત નારાજગી વ્યકત કરી છે. લદ્દાખમાં ચાલી રહેલા તણાવની […]