India International

ચીન ફરી 1962 વાળી કરવાની ફિરાકમાં! લેહથી માત્ર 382KM દૂર તૈનાત કર્યા યુદ્ધ વિમાન અને મિસાઈલો

ચીન અવળચંડાઈમાંથી બાઝ નથી આવી રહ્યું. દિવસે દિવસે પોતાનો હેવાની ચહેરો સામે લાવી રહ્યું છે. પોતાની નકારાત્મક્તા અને ગદ્દારી હંમેશા દૂનિયાને દેખાડતું રહ્યું છે. ત્યારે લદ્દાખમાં ચાલી રહેલા અડચણના સમાધાન માટે ભારત સાથે રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટો દરમિયાન પણ ચીન તેની નકારાત્મક રણનીતિને રોકી રહ્યું નથી. તાજેતરમાં લેવાયેલી ઉપગ્રહની તસવીરમાં ખુલાસો થયો છે કે ચીને […]

India

ડ્રેગન બન્યું દુનિયા આખી માટે માથાનો દુ:ખાવો, અમેરિકા સામે બાથ ભીડવા બનાવ્યો માસ્ટર પ્લાન..

દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારીની વચ્ચે પણ ચીન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી. જ્યારે તમામ દેશ આ વૈશ્વિક મહામારીના રોકથામમાં વ્યસ્ત છે આ દરમ્યાન ચીને પ્રશાંત મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વૂર્ણ કિરિબાતીમાં પોતાની એમ્બેસીને શરૂ કરી દીધી છે. આ જગ્યા પર પોતાની એમ્બેસીને શરૂ કરવા માટે ચીન એટલી ઉતાવળમાં હતું કે તેને વાયરસના સંક્રમણને ખત્મ […]

India

ચીનને ઘેરવા ઇન્ડિયન એરફોર્સની રણનીતિ તૈયાર, નાપાક હરકતોને આપશે જડબાતોડ જવાબ

લદ્દાખમાં ચાલી રહેલા સૈન્ય તણાવની વચ્ચે ભારતીય વાયુસેના ચીનના તિબેટ અને શિનિજયાંગ પ્રાંતમાં આવેલા હવાઇ ઠેકાણા પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ઠેકાણા પર ચીની વાયુસેનાના તણાવને જોતા ફાઇટર જેટ, બોમ્વર્ષક વિમાન, ડ્રોન અને અન્ય વિમાન તૈનાત કર્યા છે. બીજીબાજુ ચીનની કોઇપણ નાપાક હરકતનો જોરદાર જવાબ આપવા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણપણે સજ્જ છે. રક્ષા […]

India

LAC પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ તો ચીનના 43 જવાનોના મોત

ભારત અને ચીન વચ્ચે ગઈ કાલે ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી ગંભીર અથડામણમાં ભારતીય સેનાના 3 નહિં પણ 20 જવાનો શહીદ થયા હોવાનો ઘટસ્ફોટ વિશ્વસનીય સૂત્રોએ કર્યો છે. જ્યારે ભારતે ચીનને આકરો જવાબ આપતા ચીનના 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. હજી આ આંકડો વધે તેવી  શક્યતા છે. સરહદે […]