ભારતમાં ફેસબુકના યૂઝર્સનો પર્સનલ ડેટા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવાના આરોપસર સીબીઆઇએ બ્રિટન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ સેન્ટર સામે ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. સીબીઆઇએ જુલાઈ ૨૦૧૮માં કથિત ડેટા ચોરી અંગે કેન્દ્રીય આઈટી મંત્રાલય દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આ મામલામાં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ૧૯ જાન્યુઆરીએ સીબીઆઇએ બ્રિટનની આ બંને કંપનીઓ […]
Tag: facebook
WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું કે, પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં.
ભારત સરકાર દ્વારા પ્રાઈવસી પોલિસી માં ફેરફારને પરત લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જેના એક દિવસ બાદ WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં. અને તે આ મુદ્દે કોઈપણ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. ભારત સરકારે મંગળવારે વોટ્સએપ જ્વારા પ્રાઈવસી પોલિસીની […]
ન્યૂયોર્ક રાજ્યના નેતૃત્વ હેઠળ 40 થી વધુ યુ.એસ. રાજ્યોના જૂથ ફેસબુક પર કેસ.
વિશ્વની સૌથી મોટી સોશિયલ સાઇટ ફેસબુક વારંવાર વિવાદમાં રહે છે. કેટલીકવાર ડેટા લીક કરવામાં આવે છે તો ક્યારેક રાજકીય પક્ષને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવે છે. હવે ન્યૂયોર્ક રાજ્યના નેતૃત્વ હેઠળ 40 થી વધુ યુ.એસ. રાજ્યોના જૂથ ફેસબુક પર મળીને કેસ કરવા જઇ રહ્યા છે. અવિશ્વાસના ભંગની તપાસ અને ગોપનીયતાનું રક્ષણ ન કરવાના કિસ્સામાં આ […]
ફેસબુક એકાઉન્ટ હેક કરીને અથવા તેના નામ જેવું નવું એકાઉન્ટ બનાવીને યૂઝર્સના પરિચિતો પાસેથી પૈસા માંગવાની પ્રથા ચાલી રહી છે.
સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર એકાઉન્ટ્સ બનાવનારા યૂઝર્સ માટે ખરાબ સમાચાર છે. બજારમાં સાયબર ફ્રોડની નવી પદ્ધતિ આવી છે. અત્યારે ફેસબુક એકાઉન્ટ હેક કરીને અથવા તેના નામ જેવું નવું એકાઉન્ટ બનાવીને યૂઝર્સના પરિચિતો પાસેથી પૈસા માંગવાની પ્રથા ચાલી રહી છે. જેના કારણે સેંકડો લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા, પરંતુ હવે સાઈબર માર્કેટમાં છેતરપિંડીની નવી રીત […]
ફેસબુક પર પરણીત યુવતી અને બે સંતાનની માતા સાથે મિત્રતા થતાં..
આજકાલ પ્રેમમાં યંગસ્ટર્સ શું નથી કરતા, તેના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યાર નસવાડીના તણખલા ગામે પરણિત યુવતીને સુરતથી મળવા આવેલા પ્રેમીને ઝડપી લેવામાં આવ્યો છે. પ્રેમી પ્રેમિકાને મળવા માટે એવો નુસખો અપનાવ્યો તેમ છતાં તે ઝડપાઈ ગયો હતો. પ્રેમી પ્રેમિકાને મળવા માટે કાળો બુરખો, પગમાં મોજડી પહેરીને મળવા આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ મહિલાના […]
નવો પાસવર્ડ બનાવતી વખતે, સૌ પ્રથમ ધ્યાનમાં રાખો કે બાકીના પાસવર્ડ્સ એક જેવા નથી.,….
આજકાલ આપણે સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, જી-મેઇલ અને ઇન્સ્ટાગ્રામ સહિત ઘણી પેમેન્ટ એપ્લિકેશનોનો ઉપયોગ પણ કરીએ છીએ. આ એપ્લિકેશનમાં અમારી વ્યક્તિગત અને ખૂબ જ સંવેદનશીલ માહિતી રહેલી છે. આવી સ્થિતિમાં, પાસવર્ડ પણ ખૂબ મહત્વનો છે. અહીં અમે કેટલીક ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ. જે એક સ્ટ્રોન્ગ પાસવર્ડ ક્રિએટ કરવા માટે તમને કામ આવશે. […]
વોટ્સએપની નવી મેસેંજર એપ્લિકેશન,એક સાથે 50 લોકો જોડે વાત
દેશમાં કોરોનાવાયરસ ફેલાવાના કારણે તમામ રાજ્યોએ ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. ઘરેથી કામ કરવામાં લોકો સામાજિક અંતરથી ઘરે ઓફિસનું કામ કરવામાં મદદ મળે છે. પરંતુ આમાં સૌથી મોટી સમસ્યા કમ્યુનિકેશનની હતી, જેના કારણે ફેસબુકે થોડા સમય પહેલા મેસેંજર રૂમ્સ ફિચર શરૂ કર્યું હતું. આ સુવિધાની મદદથી 50 લોકોને એક સાથે ઉમેરીને વાત સરળતાથી કરી […]
વોટ્સએપની માફક જ ફેસબુક મેસેન્જરમાં આવી રહ્યું છે જબરદસ્ત ફીચર્સ,,
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે તેની મેસેંજર એપ્લિકેશન માટે નવા ફીચરનું ટેસ્ટિંગનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરથી મેસેન્જર એપને એડિશનલ સિક્યોરિટી મળશે. એક ટેક રિપોર્ટ અનુસાર, આ ફીચરથી મેસેન્જર એપને બાયમેટ્રિક ઓર્થેન્ટિકેશન ટૂલ આપશે, જેનો ઉપયોગ યબઝર્સ ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા કરી શકે છે. આ સુવિધા વોટ્સએપમાં પહેલેથી આપવામાં આવી છે. આ ફીચર મારફતે […]