Business

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા.

૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં અર્થતંત્રના વૃદ્ધિદરમાં ૧૯૫૨ પછીના સૌથી મોટા વાર્ષિક ઘટાડાની તૈયારીમાં છે. કોવિડ-૧૯ રોગચાળાની અસરનાં પરિણામે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અર્થતંત્રનો વૃદ્ધિદર ૭.૭ ટકા ઘટવાની સરકારની અપેક્ષા છે, તેમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે (NSO) રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડયા તેમાં જણાવાયું હતું. નોંધનીય છે કે, ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે અર્થતંત્રે ૪.૨ ટકાનો વૃદ્ધિદર […]

Business

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો આંકડો આવ્યો હતો કે સપ્ટેમ્બરમાં બેરોજગારીમાં ઘટાડો થયો છે….

કોરોના સંકટની વચ્ચે હવે ઇકોનોમીની દ્રષ્ટિએ સારા સમાચાર મળવા લાગ્યા છે. PMIના આંકડાઓ પ્રમાણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ સાડા 8 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. આ પહેલા સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો આંકડો આવ્યો હતો કે સપ્ટેમ્બરમાં બેરોજગારીમાં ઘટાડો થયો છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને 56.8 પર પહોંચી ગયો. ઑગષ્ટમાં આ […]

Business

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થવ્યવસ્થામાં 50થી વધારે વર્ષો દરમિયાન સૌથી ધીમો વૃદ્ધિ દર થઈ શકે છે…

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થવ્યવસ્થામાં 50થી વધારે વર્ષો દરમિયાન સૌથી ધીમો વૃદ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે સોમવારે સોમવારે પોતાની રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. આ કારણે લગભગ 3 કરોડ 80 લાખ લોકો પર ગરીબીનું સંકટ તોળાઈ રહ્યું છે. બેંકે કહ્યું કે, 2020માં આ ક્ષેત્ર […]

Business

દેશની ઇકોનોમીમાં રિકવરીની સ્થિતિ ખરાબમાં ખરાબ સ્તરે પહોંચીને બે આંકડામાં મંદીનાં ખતરનાક તબક્કે જઈ રહી છે…

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૫૦ લાખને પાર કરી ગઈ છે અને છેલ્લા એક અઠવાડિયાથી નવા કેસની સંખ્યા ૮૫ હજારને પાર કરી રહી છે ત્યારે દેશની ઇકોનોમીમાં રિકવરીની સ્થિતિ ખરાબમાં ખરાબ સ્તરે પહોંચીને બે આંકડામાં મંદીનાં ખતરનાક તબક્કે જઈ રહી છે. ગોલ્ડમેન સાશ દ્વારા માર્ચ ૨૦૨૧નાં અંતે ભારતનો ગ્રોથ રેટ ઘટીને માઇનસ ૧૪.૮ ટકા રહેવાનો […]

India

કોરોના મહામારીના પગલે દરેક સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે…

કોરોના મહામારીએ વિશ્વભરમા હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીના પગલે દરેક સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. દેશનું અર્થતંત્ર અને અર્થવ્યવસ્થા બધું જ હાલક ડોલક થઈ ગઈ છે. ત્યારે કોરોના મહામારીના પગલે ઉદભવેલી પ્રતિકૂળતાઓની ઓટો ઇન્ડસ્ટ્રી પર પ્રતિકૂળ અસર જારી રહેવા પામી છે. વિતેલા ઓગસ્ટ માસ દરમિયાન દેશમાં વાહનોના રજીસ્ટ્રેશનમાં ૨૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ફેડરેશન […]

International

અમેરિકાનું દેવું ઝડપથી વધીને તેની આખી ઇકોનોમી જેટલું થવાની ધારણા

। વોશિંગ્ટન । એવી ધારણા વ્યક્ત કરાઈ છે કે કોરોનાને કારણે અમેરિકાનું દેવું ખૂબ ઝડપથી વધીને તેની ઇકોનોમી જેટલું થઈ જશે. ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની ઇકોનોમીના કોરોનાને કારણે ખસ્તાહાલ થયા છે તેવી ચેતવણી કોંગ્રેસશનલ બજેટ કમિટીએ ઉચ્ચારી છે. તે ૧૮૭૧ની સાલથી આખા વિશ્વમાં આર્થિક મહાસત્તા તરીકેનું સ્થાન ધરાવતું આવ્યું છે. અમેરિકાની ઇકોનોમીનું કદ હાલ […]