International

યુદ્ધ ઘેલું ચીન ચારેકોરથી ઘેરાયું, સાઉથ ચાઇના સીમાં USએ ઉતાર્યા પરમાણુ યુદ્ધજહાજ

એક તરફ લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાઉથ ચાઇના સીમાં પણ તણાવ વધતો જઇ રહ્યો છે. અમેરિકાએ પરમાણુ શક્તિથી સજ્જ પોતાના બે એરક્રાફ્ટ કેરિયર સાઉથ ચાઇના સીમાં મોકલી દીધા છે. આનાથી ચીનની સાથે અમેરિકાનો તણાવ ચરમ પર પહોંચી ગયો છે. જેમ જેમ ચીન હિંદ અને પ્રશાંત મહાસાગરનાં […]

Uncategorized

ભારતને ખરા મિત્રોનો મળ્યો સાથ, US-જર્મનીએ એક ઝાટકે ચીન-પાકને લાવી દીધા ‘તમ્મર’

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બુધવારની સાંજે ચીનને એ સમયે મોટો ઝાટકો લાગ્યો જ્યારે તેના એક પ્રેસ વક્તવ્યને અમેરિકાએ અંતિમ ક્ષણોમાં પોતાને વાંધો હોવાનું જણાવીને રોકાવી દીધું. ઉલ્લેખનીય છે કે ચીને સોમવારનાં કરાચી સ્ટૉક એક્સચેંજમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરતા ભારતની વિરુદ્ધ પોતાની આ ચાલ રમી હતી, પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ-અલગ દેશો દ્વારા […]

Uncategorized

કોરોનાના કેસ વધે છે તેમ-તેમ ચીન સામે મારો ગુસ્સો વધી રહ્યો છેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.1 જુલાઈ 2020, બુધવાર અમેરિકામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સાથે સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પ્રત્યેનો રોષ પણ વધી રહ્યો છે. દુનિયામાં કોરોનાના ફેલાવા માટે ચીન જ જવાબદાર હોવાનુ માનતા  ટ્ર્મ્પે એવુ નિવેદન આપ્યુ છે કે, દુનિયામાં જેમ જેમ કોરોના વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે તેમ તેમ ચીન માટે મારો […]

International

ટ્રમ્પને હાથ મિલાવવુ પસંદ નથી પણ જ્યારે મેળવવો જ પડે ત્યારે કરે છે કંઈક આવુ

પોતાના આ પ્રકારના વિવાદિત નિવેદનો માટે જાણીતા અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ અને કન્ઝર્વેટિવ પાર્ટી (રિપબલ્કિન પાર્ટી)ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પનો 14 જૂન એટલે કે આજે તેમનો જન્મદિવસ છે. ટ્રમ્પ દોસ્ત બનાવવા કરતા દુશ્મનો બનાવવા માટે વધુ મશહૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહેવાય છે કે તેમને સામાન્ય રીતે હેન્ડશેક કરવું ગમતું નથી. પરંતુ જ્યારે તેમને કોઈના જોડે હાથ […]