GUJARAT

અર્થશાસ્ત્રીઓનો મત, પેટ્રોલ ડીઝલના ભાવોમાં કરેલો વધારો અન્યાયકારી

પેટ્રોલ ડીઝલ પરના ભાવ વધારાથી દેશમાં ફુગાવો વધશે. ભારત સરકારે દેશની જનતાને જવાબ આપવો જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2004માં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા તેને લીધે આંતરરાષ્ટ્રીય ખર્ચમાં થયેલા ઘટાડાને લઇ કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની થયેલ બચતને લઈ જવાબ આપવો જોઈએ તેવો મત જાણીતા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે. કોરોનાની મહામારીને લઈ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના […]