GUJARAT India

આ રાજ્યોમાં મોનસૂનની થઈ એન્ટ્રી, જાણો આગામી બે દિવસમાં ક્યાં વરસાદ તૂટી પડશે

હવામામ વિભાગે કહ્યું કે, 30 જૂન સુધી મોનસૂન પૂર્વ રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ચંદીગઢના કેટલાક ભાગને છોડીને સમગ્ર દેશમાં આવી ગયું છે. દેશના અનેક રાજ્યોમાં મોનસૂનની ઓન્ટ્રી થઈ ગઈ છે પરંતુ અનેક રાજ્યો એવા પણ છે જે વરસાદ માટે તરસી રહ્યા છે. જે રાજ્યોમાં વરસાદ નથી ત્યાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકો […]

India

દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસ પાસે વિસ્ફોટ.

શુક્રવારે સાંજે દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો હતો. રાહતની વાત એ હતી કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટના સ્થળે હાજર ઘણા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પણ જોવા જેવી વાત એ છે કે જ્યારે દિલ્હીમાં બિટિંગ રીટ્રીટ યોજાઇ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. ધડાકાની જગ્યા બિટિંગ રીટ્રીટથી દોઢ કિલોમીટર દૂર […]

Business India

સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહેવાની સંભાવના છે.

સંસદના બજેટ સત્રનો શુક્રવાર ૨૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન, દિલ્હીમાં ખેડૂતો દ્વારા આચરાયેલી હિંસા, અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ ઇત્યાદિ સળગતા મુદ્દાઓ વચ્ચે શુક્રવારથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહેવાની સંભાવના છે તેનો સંકેત આપતાં ૧૬ વિરોધી પાર્ટીઓએ બજેટ સત્રની પ્રારંભે સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના […]

Business

અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી વિસ્તારાની યુકેની નવી શરૂ થયેલી ફ્લાઇટનો ભાડુ ૧ લાખ ૧૫ હજાર વસુલવામા આવે છે.

અમદાવાદથી યુકે જવાનુ મોઘુ બની ગયુ છે. કોરોના પહેલાના સમયગાળામાં અમદાવાદથી યુકે જવાનુ વન-વે એરફેર ૨૫ હજારથી ૩૦ હજાર હતુ જે અત્યારે જાન્યુઆરીમાં વધીને ૧ લાખ ૧૨ હજાર જેટલુ થઇ ગયુ છે. એર ઇન્ડિયા, બ્રિટીશ એરવેઝ અને યુનાઇટેડ એરલાઇન્સ દિલ્હીથી યુકે જવાની કનેક્ટીવીટી આપે છે. જો કે, યુકેમાં પેસેન્જર એન્ટ્રી લિમિટેડ કરી દેવાતા ત્રણેય એરલાઇન્સની […]

GUJARAT

કચ્છની કોર્ટે કરેલા તેમની ધરપકડના આદેશના અમલ હાઈકોર્ટે વચગાળાની મનાઈ ફરમાવી.

પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા સામે અદાણી ગૃપે વર્ષ ૨૦૧૭માં માનહાનિનો કેસ કરેલો છે, જેમાં કચ્છની કોર્ટે કરેલા તેમની ધરપકડના આદેશના અમલ હાઈકોર્ટે વચગાળાની મનાઈ ફરમાવી દીધી છે. આ અરજી પરની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, અરજદારે હાઈકોર્ટને બાહેંધરી આપેલી છે કે, નવમી ફેબ્રુઆરીએ કચ્છ કોર્ટમાં થનારી સુનાવણીમાં હાજર રહેશે. ક્ચ્છની કોર્ટે ગત […]

India

લાલ કિલ્લા સંકુલમાં હિંસા ફાટી નીકળ્યા બાદ, એએસઆઈએ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે દરવાજા બંધ રાખવાનો નિર્ણય.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ના આદેશ મુજબ લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે. જોકે આદેશમાં તેની પાછળના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં 6 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના જૂના ઓર્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હેઠળ બર્ડ ફ્લૂની ચેતવણીને કારણે 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આઇકોનિક સ્મારક બંધ કરાયું હતું. […]

International

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ના પ્રદર્શન અને ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર સયુક્ત રાષ્ટ્ર નું નિવેદન.

દિલ્હી માં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ના પ્રદર્શન અને ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર સયુક્ત રાષ્ટ્ર નું નિવેદન સામે આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, ભારત સરકાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન, લોકોને ભેગા થવાની સ્વતંત્રતા અને અહિંસાનું સન્માન કરે. પ્રવક્તાએ આ પહેલા પણ કહ્યું હતુ કે, લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર […]

Business

દિલ્હીથી ન્યૂ અશોક નગરથી ગાઝિયાબાદના સાહિબાબાદ સુધીના 5.6 કિમી લાંબા અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચને બનાવવાનો કરાર.

દિલ્હીથી મેરઠની વચ્ચે બની રહેલા રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના એક સેક્શનનો એક કૉન્ટ્રાક્ટ ચીનની એક કંપનીને આપવામાં આવ્યો છે. ગત વર્ષે સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે આ કંપનીનો કરાર રોકી દેવામાં આવ્યો હતો. નેશનલ કેપિટલ રિઝન ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (NCRTC)એ સાહિબાબાદના દિલ્હીથી ન્યૂ અશોક નગરથી ગાઝિયાબાદના સાહિબાબાદ સુધીના 5.6 કિમી લાંબા અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચને બનાવવાનો કરાર […]

India

દિલ્હીના બુરારી ખાતેના નિરંકારી સમાગમ મેદાન ખાતે ધરણાં કરી રહેલા ખેડૂતોએ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

રવિવારે ૨૫મા દિવસે પણ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું આંદોલન જારી રહ્યું હતું. ખેડૂતોએ રવિવારે તેમના આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રદ્ધાંજલિ દિવસ મનાવતા દેશના ૧ લાખ ગામોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. દિલ્હીના બુરારી ખાતેના નિરંકારી સમાગમ મેદાન ખાતે ધરણાં કરી રહેલા ખેડૂતોએ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ […]

India

દિલ્હી એનસીઆર સહિત ત્રણ રાજ્યોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા.

કડકડતી ઠંડીમાં લોકો વહેલા જમીને સૂઈ જાય છે. લોકો સામાન્ય રીતે રાત્રે 11 વાગ્યે સૂઈ જાય છે. આવી સ્થિતિમાં જો ભૂકંપ  નો જોરદાર ઝાટકો આવે તો જાનમાલનું નુકસાન થઇ શકે છે. દિલ્હી  એનસીઆર માં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકો એટલો તીવ્ર હતો કે લોકોને ભયનો અનુભવ થયો અને લોકો રસ્તા પર દોડી આવ્યા. […]