Kheda (Anand)

ડાકોર અન્નકૂટ હોટલ નજીક પેટ્રોલીંગ માં નીકળેલી પોલીસની કાર ને એસટી બસ અડફેટમાં લેતા ચારને ઈજા

ડાકોર પોલીસ હે કો સહિત ચાર કર્મીઓ મંગળવાર વહેલી સવારે બોલેરો ગાડી લઇને પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે ડાકોર અન્નકૂટ હોટલ પાસેથી કાર વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પસાર થઇ હતી.ત્યારે પૂરઝડપે આવતી એસટી બસના ચાલકે બોલેરો કારને ટક્કર મારતાં કાર ચારથી પાંચ વખત પલટી મારી નજીકના ગટર ઉતરી ગઇ હતી. જેના કારણે કારમાં બેઠેલા ચાર પોલીસ […]

Kheda (Anand)

વ્યવસ્થા ના અભાવ ને કારણે ડાકોર નગરપાલિકા પ્રમુખ શ્રી અને વેપારી ઓ દ્વારા કલેકટર ને રજૂઆત કરવા માં આવી

ડાકોર નગરના મુખ્ય બજાર તમામ પ્રકારના વ્યવસાય કરતા વેપારીઓ નમ્ર અરજ છે કે જ્યારથી કોરોના (કોવીડ-૧૯) ની મહામારી ફેલાઈ છે ત્યારથી અમો વેપારીઓના વેપાર ધંધા ઠપ થઇ ગયેલ છે. અને હવે જ્યારે લોકડાઉન ખુલ્યુ છે. અમે ધીમે ધીમે ડાકોરમાં યાત્રાળુઓ આવતા થયા છે. ત્યારે પ્રાંત સાહેબ શ્રી તથા પી.એસ.આઇ શ્રી દ્વારા ડાકોર બજાર જાળીઓ મારીને […]

Kheda (Anand)

આજ રોજ ડાકોર નગરપાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભા યોજવામાં આવી

આજ રોજ ડાકોર નગરપાલિકા માં સામાન્ય સભા યોજવામાં આવી હતી તેમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સભ્યો ને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી. આજ રોજ ડાકોર નગરપાલિકા ના સભાખંડમાં બપોરે પાલિકા ના પ્રમુખ દ્વારા સાધારણ સભા યોજવામાં આવી હતી. તેમાં જુદા જુદા સભ્યો ને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી અને પ્રમુખ દ્વારા ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં […]

Kheda (Anand)

ડાકોર ST બસ સ્ટેશનમાં પગાર ન મળતાં સફાઈકર્મીઓ હડતાલ નું શસ્ત્ર ઉગામ્યું

ડાકોર બસ સ્ટેશનમાં સફાઈ કરતાં સફાઈકર્મીઓને છેલ્લા દોઢ માસથી પગાર ન મળતા આખરે તે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પરિણામે એસ.ટી. ડેપોમાં છેલ્લા પાંચ દિવસથી સફાઈનું કામકાજ ઠપ થઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. દર્શનાર્થે આવતા યાત્રિકો સહીતના મુસાફરોમાં ગંદકીને લઈ કચવાટ ની લાગણી ફેલાઈ છે. બસ સ્ટેશનમાં સફાઈ કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લાં દોઢેક માસથી પગાર […]

Kheda (Anand)

ડાકોર વોર્ડ નંબર ૩ માં કપડવંજ રોડ ઉપર આવેલા ભગતજીન વિસ્તારમાં ઘણા સમય થી ગટર નું પાણી ઉભરાય રહ્યું છે

ડાકોર વોર્ડ નંબર ૩ માં કપડવંજ રોડ ઉપર આવેલા ભગતજીન વિસ્તારમાં ઘણા સમય થી ગટર નું પાણી ઉભરાય રહ્યું છે. તે વિસ્તાર માં રહેતા નાગરિકો દ્વારા જે ગટર લાઈન ઉભરાય છે તેનુ જલ્દી થી વહેલી તકે નિરાકરણ આવે એના માટે ઘણી બધી વખત અરજી પણ કરવામાં આવેલ છે અને ફોન કરવા માં પણ આવે છે. […]

Kheda (Anand)

૩૬૫ ડે ન્યૂઝ ના કહેવા બાદ ઈબ્રાહિમભાઈ બાંડી દ્વારા ખડાયતા ભુવન રસ્તા પર ગટર નું કામ કરવામાં આવ્યું

વોર્ડ નંબર ૩ માં આવેલા ખોડીયાર માતા ના મંદિર થી લઇ ને ખડાયતા ભુવન સુધી રોડ ઉપર જે પણ ગટર લાઈન ના ઢાંકણા આવેલા હતા તે ઘણા સમય થી ખરાબ હાલત મા હતા અને તેના લીધે જનતા ને આવવા જવામાં પણ તકલીફ પડી રહી હતી.. ૩૬૫ ડે ન્યૂઝ દ્વારા વોર્ડ નંબર ૩ ના ઉમેદવાર ઈબ્રાહિમ […]

Kheda (Anand)

ડાકોરમાં આજે સવારે ડાકોર કપડવંજ રોડ ના ખાડા એ એક મૂડીયાદ ના આશાસ્પદ યુવાન નો ભોગ લીધો છે

અકસ્માત માં સૂત્રો દ્વારા જાણવા મળ્યું મરણ જનાર યુવાન ડોન બોસ્કો સ્કૂલ પાસે ના રોડ પરના ખાડા બચાવતા કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવી ને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એક રીતે જોવા જઈએ તો તંત્રની બેદરકારી એ કરેલ હત્યા ગણીએ તો કોઈ બેમત ન હોય. આગળ પણ કોઇ યુવાન કોઇ નો પરિવાર આવી ખાડા નો […]

Kheda (Anand)

ડાકોર-કપડવંજ રોડ ઉપર ૪૩ હારનો વિદેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા ઝડપાઈ

ખેડા જિલ્લાના ડાકોર કપડવંજ રોડ ઉપર સહારા હોટલની પાછળ ઉસ્માનભાઈ લાકડાના પીઠા ની ખુલ્લી જગ્યામાંથી ડાકોર પોલીસે મળેલી બાતમીના આધારે સીએનજી રીક્ષામાં પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી ૪૩૨૦૦ રૂ. નો વિદેશી દારુ ઝડપી પાડી વિદેશી દારૂ અને રીક્ષા સાથે ૯૩૨૦૦ રૂ.નો મુદ્દામાલ કબજે કરી રીક્ષાના ચાલકની ધરપકડ કરી ડાકોર પોલીસ મથકે દારૂબંધી ધારા હેઠળ ગુનો […]

Kheda (Anand)

આજ રોજ ડાકોર નગરપાલિકા ના ભાજપ ના ૭ ઉમેદવારો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સામાવાળા કમ (૧) થી (૭) એ ડાકોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની તા. 3/3/૨૦૧૮ ની ચૂંટણી માં ભા.જ. પક્ષના મેન્ડેટ ધરાવતા પ્રમુખ પદના અને ઉપપ્રમુખ પદના માન્ય ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરીને ભા.જ.પક્ષના સિમ્બોલ પર ચૂંટાયેલા સદસ્ય શ્રી ઓ હોવા છતાં ભા.જ.પક્ષના મેન્ડેટ નો અનાદર કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી ભા.જ.પક્ષના વ્હીપનો ભંગ કરી ભા.જ.પક્ષના મેન્ડેટ […]

Kheda (Anand)

ડાકોર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીમાં અપક્ષ સભ્યને પ્રમુખનો તાજ મળ્યો

ડાકોર નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદે ભાજપે પ્રમુખપદ ગુમાવ્યું. ખેડા જિલ્લા ભાજપ આગેવાનોની નબળી નેતાગીરીએ અને જૂથવાદી રાજનીતિએ ભાજપને હાર અપાવી. ભાજપના 4 સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અપક્ષની જીત થઈ. ડાકોર નગરપાલિકા ઉપપ્રમુખ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ. ડાકોર નગરપાલિકા પ્રમુખ તરીકે અપક્ષ સભ્ય મયુરિબેન વિકાસભાઈ પટેલ. ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશભાઈ સી.ભટ્ટ બિનહરીફ જાહેર થયા. મયુરિબેન વિકાસભાઈ […]