Tech

Google Chrome વેબ બ્રાઉઝરમાં જો આ વસ્તુનો ઉપયોગ કર્યો તો ચેેતી જજો

જો તમે વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમમાં ઘણા એક્સ્ટેંશનનો ઉપયોગ કરો છો અને તે કોઈ વિશ્વસનીય કંપનીમાંથી નથી તો તેને કાઢી નાંખો. કારણ કે આ થર્ડ પાર્ટી એક્સ્ટેંશન તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ એક્સ્ટેંશન ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર પર નિશુલ્ક રહે છે. તેમાંના ઘણા મોટા દાવા કરે છે કે જો તમે તેને ઇન્સ્ટોલ […]