GUJARAT

Gujarat Corona cases: રાજ્યમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, આજે રેકોર્ડબ્રેક 12 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 121નાં મૃત્યુ

રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ […]

GUJARAT

ઝાયડસની કોરોના માટેની દવા ‘વિરાફિન’ને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી

અમદાવાદ, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર – દવાના પરીક્ષણ દરમિયાન 91.15 ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા – દર્દીઓનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઇન કરવા માટે પણ આ દવા પ્રભાવી સાબિત થઇ વર્તમાન સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે લોકો ભઆરે હેરાન થઇ રહ્યા છે. દેશમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ સર્જાઇ છે. દેશની સ્વાસ્થ્ય સુવિધાની ક્ષમતા પુરી […]

GUJARAT

રાજ્યમાં ઘટી રહેલા કોરોના કેસને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો.

ગુજરાત માં કોરોના રસીકરણ અભિયાનને તેજ બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં પણ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે પણ રાજ્યમાં ઘટી રહેલા કોરોના કેસને લઇ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે ગઇ કાલે પણ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 346 કેસ નોંધાયાનું સ્વીકાર્યું હતું. અને રાજ્યમાં કોરોનાં વાયરસના સંક્રમણ […]

NRI

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે ડૉ. મૂર્તિને પસંદ કર્યા.

ભારતીય મૂળના અમેરિકન ફિઝિશિયન ડૉ. વિવેક મૂર્તિ એ રવિવારના કોવિડ-19 ને લઈને સૌને ચેતવ્યા છે. ડૉ. મૂર્તિને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના સર્જન જર્નલ તરીકે પસંદ કર્યા છે. મૂર્તિએ કહ્યું કે, જીવલેણ કોવિડ-19 સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને દેશને આ માટે તૈયાર રહેવું પડશે. બાઇડન વહીવટી તંત્રની કોવિડ-19 નીતિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા […]

India

ડૉ.હર્ષવર્ધન એ જણાવ્યું કે જાન્યુઆરીના તબક્કામાં ભારતમાં લોકોને પ્રથમ કોવિડ રસી આપવાની સ્થિતિમાં હોઈશું.

ભારત માં જાન્યુઆરી માં COVID-19 નું રસીકરણ  શરૂ કરી શકાય છે તેવા સંકેત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન એ આપી દીધા. તેમણે કહ્યું છે કે સુરક્ષિત અને અસરકારક રસી સરકારની પ્રાથમિકતા રહી છે. ડૉ.હર્ષવર્ધન એ જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે મને લાગે છે કે આપણે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહ અથવા તબક્કામાં ભારતમાં લોકોને પ્રથમ કોવિડ રસી આપવાની […]

Business

પહેલીવાર IIT કોલેજોની ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઈન છે.

દેશની પ્રતિષ્ઠિત IIT કોલેજોમાં ફાઈનલ પ્લેસમેન્ટ (IIT Placement)ની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. દેશની ઈકોનોમી (Indian Economy) કોવિડ 19 (Covid 19) મહામારીથી ત્રસ્ત છે પણ તેમ છતાં દેશની ટોપ એન્જિનિયરિંગ ટેલેન્ટને મોટી સેલરી ઓફર કરવામાં આવી રહી છે. પહેલીવાર IIT કોલેજોની ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઈન છે. જો કે, ઈન્ટરનેશનલ ઓફર્સ ઓછી આવી રહી […]

Corona-live

WHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ 19 માટે જે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે,…

કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે દુનિયાભરના લોકો કોરોના રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આ વચ્ચે વેક્સિનને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેને એક ઝટકો આપ્યો છે. WHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ 19 માટે જે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, તેની કોઈ ગેરંટી લઈ શકાતી નથી કે તે કામ કરશે […]

Kheda (Anand)

કોવિડ-૧૯ અંતર્ગત ખેડા જિલ્‍લાના કેમીસ્‍ટોનો સેમીનાર યોજાયો

નડિયાદ-શુક્રવારઃ-  જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં જિલ્‍લાના કેમીસ્‍ટોનો એક સેમીનાર કોવિડ-૯ના સંક્રમણને અટકાયતમાં લેવા માટે ખેડા જિલ્‍લા પંચાયત, નડિયાદના પટેલ હોલમાં યોજાયો હતો. આ સેમીનારમાં ગાંધીનગર જિલ્‍લાના પાયલોટ પ્રોજેકટ તરીકે જે મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવેલ તે ACSYS એટલે કે Advanced covid-19 Syndromic Survelliance Systemના અમલીકરણ માટે તમામ ખાનગી કેમીસ્‍ટ, તાલુકા હેલ્‍થ ઓફિસરો અને મેડીકલ ઓફિસરોને […]

Corona-live

કોરોનાને લઇ વૈજ્ઞાનિકોનો દાવો, કીડી-મકોડાવાળા સ્પ્રેના કેમિકલથી Covid-19 થઇ જશે છૂ!

કીડી-મકોડાને મારનાર દવાઓમાં જોવા મળતો એક સક્રિય પદાર્થ કોવિડ -19 માટે જવાબદાર કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડી શકે છે. બ્રિટનની ડિફેન્સ લેબોરેટરીએ કરેલા અભ્યાસમાં આ દાવો કર્યો છે. ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી (DSTL) ના વૈજ્ઞાનિકોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મોસી-ગાર્ડ (મચ્છર મારનારી દવા) જેવી જંતુનાશક દવાઓમાં સક્રિય પદાર્થ, સિટ્રિયોડિઓલમાં એન્ટિવાયરલ લક્ષણો જોવા […]

Kheda (Anand)

ઠાસરા covid 19 સેન્ટર માં સ્વચ્છતા નો અભાવ

ઠાસરા ખાતે covid 19 સેન્ટર ના પાછળ ના ભાગે શૌચાલય તથા સ્નાન કરવા માટે ની જગ્યા એ ગંદકી ના કારણે મચ્છર જન્ય રોગો થવાની શક્યતા હોય પહેલેથી જ કોરોનાની મહામારી નો સામનો કરતા પેશન્ટ ને બીજી કોઈ મચ્છર જન્ય બીમારી થવાનો ભય સતાવી રહ્યો છે.   જ્યારે કુદરતી હાજતે તથા સ્નાન કરવા જવામાં પણ દુર્ગંધ […]