GUJARAT Kheda (Anand)

ડાકોર નગરમાં માળીવાળો ખાંચો વિસ્તાર કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

ડાકોર નગરમાં પ્રણવ પ્રવીણચંદ્ર અધ્વર્યુ જે કોરોના પોઝીટીવ આવેલ હોય જેથી ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રીની સુચના મુજબ ડાકોર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી કમલેશભાઈ સેવક દ્વારા માળીવાળો ખાંચો વિસ્તાર કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે..  

International

આખરે કોરોના વેક્સિન શોધવામાં અમેરિકાને મળી ગઈ મોટી સફળતા, વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ

દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સિનને લઇને ટ્રાયલ ચાલી રહ્યા છે અને હવે આના પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. આ ક્રમમાં મૉડર્ના ઇંકનું પણ નામ જોડાઇ ગયું છે. અમેરિકામાં સૌથી પહેલા ટેસ્ટ કરવામાં આવેલા COVID-19ની આ વેક્સિનનાં પહેલા 2 ટ્રાયલનાં પરિણામથી વૈજ્ઞાનિકો ખુશ છે. હવે આ વેક્સિનનું ફાઇનલ ટેસ્ટિંગ કરવામાં આવશે. મંગળવારનાં આવેલા રિપોર્ટથી જણાવા મળે […]

India

કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાતા સંક્રમણને રોકવા માટે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર લોકડાઉન કરવામાં આવશે

કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાતા સંક્રમણને રોકવા માટે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર લોકડાઉન કરવામાં આવશે. લોકડાઉન શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. લખનઉ: કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાતા સંક્રમણને રોકવા માટે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર લોકડાઉન કરવામાં આવશે. લોકડાઉન શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે […]

Corona-live

આનંદો! અ’વાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી નાંખી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ બાદ લેવાશે નિર્ણય

કોવિડ-19 એટલે નોવેલ કોરોના વાયરસથી બચવા માટેની એકમાત્ર અસરકારક સારવાર રસી જ છે. હાલ વિશ્વભરમાં તબીબી સંશોધનકારોનું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે કોરોના માટેની રસી વિકસાવવાનું છે. આ મામલે ભારતીય વૈજ્ઞાનિક અથવા ભારતીય કંપનીઓ પણ દોડમાં કોઈનાથી પાછળ નથી. અમદાવાદમાં ઝાયડસ કેડિલાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ કંપની કોરોના વાયરસ માટે […]

India

ભારતમાં બની રહેલી કોરોનાની વેક્સિન લોકો સુધી ક્યારે પહોંચશે? આ રહ્યો જવાબ

દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સિન શોધવાનાં પ્રયત્નોની વચ્ચે ભારતથી સારા સમાચાર આવી ચુક્યા છે. કોવિડ-19ની પહેલી દેશી વેક્સિન તૈયાર કરી લેવામાં આવી છે, જેને ભારત બાયોટેકે બનાવી છે. જલદી આ વેક્સિનનો હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આખરે આ વેક્સિન બજારમાં ક્યારે આવશે? આ માટે લેબથી માર્કેટ સુધી વેક્સિન આવવાની સંપૂર્ણ […]

Bollywood

અરે બાપરે… આ ટીવી અભિનેત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું પતિ અને પરિવારના લોકોએ મને…

દેશામાં કોરાના વાયરસના કારણથી લોકડાઉન હવે ખોલવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રી હોય કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી દરેક લોકો તેની ચપેટમાં આવી ચુક્યા છે. થોડાક દિવસ પહેલા અભિનેતા આમિરખાનના ઘરના 7 સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત નીકળ્યા આ વચ્ચે હવે ટીવી સીરિયલ ઇશ્કબાજ ફેમ અભિનેત્રી અદિતી ગુપ્તામાં કોરોનાના […]

India

અમેરિકાએ ચીનને આપી દીધી ખુલ્લી ચેતવણી, ‘ડ્રેગન સૈન્ય ગતિવિધિઓ બંધ કરે’

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ શનિવારે એશિયાન દેશોના સભ્યોના નિવેદનોનું સ્વાગત કર્યું હતું કે દક્ષિણ ચીન સમુદ્ર વિવાદો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉકેલાવા જોઈએ. અને તેમણે કહ્યું હતું કે ચીનને દક્ષિણ ચાઇના સમુદ્રને તેના દરિયાઇ સામ્રાજ્ય તરીકે માનવાની મંજૂરી ન આપવી જોઈએ. પોમ્પિયોએ ટ્વીટ કર્યું હતું કે,’યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા એશિયાના નેતાઓની વિનંતીનું સ્વાગત કરે છે કે […]

India

ભારત ચીનની હવા કાઢી નાંખશે, LAC પર ભલે દબાણ વધારે કોરોના મામલે બરાબરનું ઘેરશે

ચીન પોતાની કરતૂતો પર પડદો નાંખવા માટે બોર્ડર પર ગમે તેટલો તણાવ વધારી દે પરંતુ ભારત તેના દબાણમાં આવશે નહીં. ભારત કોરોના પર ચીન શું છુપાવી રહ્યું છે એ બધાની સામે લાવવાની કોશિષમાં લાગેલું રહેશે. દેશે ખુલ્લેઆમ વૈશ્વિક મંચ પર કહી દીધું છે કે બધા એ મળીને ભાળ મેળવવી જોઇએ કે આખરે કોરોના વાયરસ કયાંથી […]

GUJARAT

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડવા સરકારના નવા કિમીયાનું રહસ્ય ખુલી ગયું, આરોગ્ય વિભાગે કર્યો આ જુગાડ

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે આખા રાજ્યને ભોગવવું પડી રહ્યું છે. કોરોના કેરના 98માં દિવસે ગુજરાતમાં 29 જિલ્લાઓમાંથી 572 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા 29 હજારને પાર […]

GUJARAT

ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણીનો રસાકસીભર્યો જંગ, ભાજપ-કોંગ્રેસ માટે ખરાખરીનો દિવસ

આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે જંગ ખેલાશે. ત્યારે બંને પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની ચૂંટણીમાં આજે સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાશે. ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. આમાં, ભાજપ કે કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને […]