વડોદરા, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર વડોદરામાં કોરોના મહામારી દરમિયાન ઇન્ટરનશીપ કરતી ફિઝીયોથેરાપી વિભાગની ડોક્ટર નેહલબેનનું ગઈકાલે રાત્રે અવસાન થતાં ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓએ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર ધારણા કરી વિરોધ કર્યો હતો. સયાજી હોસ્પિટલમાં ઈન્ટરશિપ કરવા આવેલી વિદ્યાર્થીની નેહલ બેનને કોરોનાની કામગીરી માટે ગોત્રી હોસ્પિટલમાં ફરજ સોંપી હતી તેને જ્યારે ફરજ સોંપવામાં આવી ત્યારે […]
Tag: Corona virus
અમેરિકામાં કોરોના ના નવા મળી આવેલા આ વાઈરસે ડોકટરો અને મેડિકલ તજજ્ઞાો સામે પડકાર સર્જ્યો.
અમેરિકાનાં સાઉથ કેરોલીનામાં બે દર્દીઓમાં સાઉથ આફ્રિકન વાઈરસનો પહેલો કેસ મળી આવતા તંત્ર સાબદું થઈ ગયું છે. છેલ્લા ૧૧ મહિનામાં અમેરિકામાં કોરોનાની મહામારીને કારણે ૪,૩૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે ત્યારે નવા મળી આવેલા આ વાઈરસે ડોકટરો અને મેડિકલ તજજ્ઞાો સામે પડકાર સર્જ્યો છે. અમેરિકામાં સત્તાવાળાઓ દ્વારા મોટાપાયે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. આમ […]
રસીકરણ કામગીરીને બાર દિવસ થયા પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.
દેશમાં કોરોનાને હરાવવા માટે મોટાપાયે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને બાર દિવસ થયા પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. હેલ્થ વર્કર્સ અને લોકોમાં રસીની અસરકારકતા અને સાથેસાથે અડઅસરો વિશે પૂરતી જાગ્રતિ નહીં હોવાના કારણે તથા ગેરસમજો હોવાના કારણે તેઓ રસીકરણ માટે જોડાતા નથી. […]
કોરોના નું બીજું એક લક્ષણ સામે આવી રહ્યું છે.
કોરોના વાયરસ ટેસ્ટની પહેલાં શરૂઆતના લક્ષણોથી જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરાય છે. મુખ્ય લક્ષણ તાવ, ખાંસી, શરદી, ઉધરસ, ગળામાં ખરાશ મુખ્ય લક્ષણો છે. આ લક્ષણોના આધારે અત્યાર સુધી સંક્રમિત લોકોની પુષ્ટિ થઈ છે પરંતુ હવે કોરોના નું બીજું એક લક્ષણ સામે આવી રહ્યું છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટિમ સ્પેક્ટરે કોરોના લક્ષણોમાં ‘કોરોના ટંગ’ નો […]
કોરોનાની રસી લઈ રહ્યા છે તેમણે ૪૫ દિવસ સુધી આલ્કોહોલના સેવનથી દૂર રહેવું જોઈએ.
ભારત દ્વારા વેક્સિન ડિપ્લોમસી હેઠળ પોતાના છ પાડોશી દેશોને રસીના કેટલાક ડોઝ સપ્લાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ડિપ્લોમસી હેઠળ જ બુધવારે ભુતાન અને માલદિવ્સ ખાતે ભારતે મોકલાવેલી રસીના ડોઝ પહોંચી ગયા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતે મોકલેલી રસી ભુતાન અને માલદિવ્સ દ્વારા રિસીવ કરવામાં આવી છે. બીજી તરફ […]
કોવેક્સીન ના ટ્રાયલને જોતા કંપનીએ રસી લેનાર લોકો માટે હવે સાવધાનીઓનું પાલન કરવાનું કહ્યું.
દેશમાં કોરોના ની વિરૂદ્ધ વેક્સીનેશન શરૂ થઇ ચૂકયું છે. સરકારની તરફથી બે રસીને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપી છે. ત્રીજા તબક્કામાં ચાલી રહેલા કોવેક્સીન ના ટ્રાયલને જોતા કંપનીએ રસી લેનાર લોકો માટે હવે ફેક્ટ શીટ રજૂ કરીને સાવધાનીઓનું પાલન કરવાનું કહ્યું છે. આ લોકો રસી ના મૂકાવે કોવેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેક એ વિસ્તારથી ફેક્ટ […]
ગુજરાતમાં ૧લી ફ્રેબુઆરીને થી ૯ અને ૧૧ માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાશે.
ગુજરાતમાં ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ માટે ફિઝિકલ એજ્યુકેશન માટે ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ ૯ અને ૧૧ માટે પણ સ્કૂલો ખોલવા આગળ વધી રહી છે. આગામી સોમવારથી આ બેઉ વર્ગો માટે શાળાઓ શરૂ કરવી કે કેમ ? તે મુદ્દે બુધવારે મંત્રી મંડળની બેઠકમાં વિવિધ સ્તરેથી અભિપ્રાયો મેળવ્યા બાદ નિર્ણય થશે. તેમ […]
અમેરિકાએ WHOને ચીનની કઠપૂતળી ગણાવી અને તેની સાથેના બધા સંબંધો તોડી નાંખ્યા.
જો ચીન (China) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ઇચ્છતા તો કોરોનાવાયરસને સમયસર નિયંત્રિત કરી શકયા હોત. આ કહેવાનું છે કે ઇન્ડિપેન્ડન્ટ પેનલ ફોર પેન્ડેમિક પ્રિપેયર્ડનેસ એન્ડ રિસ્પોન્સ (IPPR)નું. પોતાના બીજા રિપોર્ટમાં IPPR એ જણાવ્યું છે કે શરૂઆતમાં કોરોનાને ફેલાતા અટકાવવા કેટલાક પગલા લેવામાં આવી શકતા હતા. તપાસ ટીમના જણાવ્યા મુજબ આઉટબ્રેકને મોટાપાયે છુપાવામાં આવ્યો તેના […]
કોરોના ના નવા સ્ટ્રેનના કારણે જ બ્રાઝિલમાં રોકેટ ગતિથી સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકના વૈજ્ઞાનિકોએ દેશમાં જ મ્યુટેટ થયેલા ૩ સુપર કોવિડ સ્ટ્રેનની ઓળખ કરી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વિશ્વભરમાં કોરોના વાઇરસ મ્યુટેટ થઇને નવા સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમ લોકો સંક્રમિત થતાં જશે તેમ વધુ ચેપી સ્ટ્રેન ઉદ્દભવતાં રહેશે. ફ્રેડ હચીસન કેન્સર સેન્ટરના વૈજ્ઞાનિક ડો. ટ્રેવર બ્રેડફોર્ડે જણાવ્યું હતું કે, ગંભીર […]
દુનિયામાં કોરોનાની સામે હર્ડ ઈમ્યૂનિટી જનરેટ થાય તેવી શક્યતાઓ નહીંવત્ છે.
વિશ્વના ઘણા મોટા દેશોમાં રસીકરણની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ભારતમાં પણ આ સપ્તાહના અંતમાં રસીકરણ શરૂ થવાનું છે ત્યારે WHOએ નવી ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું કે, ૨૦૨૧માં દુનિયામાં કોરોનાની સામે હર્ડ ઈમ્યૂનિટી જનરેટ થાય તેવી શક્યતાઓ નહીંવત્ છે. વેક્સિનના ઉત્પાદનમાં સમય લાગી રહ્યો છે બીજી તરફ રસીકરણ અને રસી લેવાના તબક્કામાં […]