International

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી.

હાલમાં એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી હતી. એક ખાનગી ક્લિનિકે કોરોના રસી લગાવવાના નામે આશરે એક ડોઝના માત્ર 1100 રૂપિયા લેતી હતી. લોકોને કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે બધા ડોઝ માટે કુલ પૈસાની […]

India

કોરોનાની વેક્સિન નકામી થઈ જવાના મામલે ૧૧ ટકા સાથે ત્રિપુરા મોખરે છે.

કોરોના વેક્સિન લેવા અંગે હજી પબ્લિકમાં જાગૃતિનો અભાવ અને ડર વ્યાપી રહ્યો છે. જેને કારણે લોકો વેક્સિન લેવા આવતા ન હોવાથી પાંચ રાજ્યોમાં કોરોનાની વેક્સિનનાં ૫૦૦૦ ડોઝ નકામા થઈ ગયા છે. કોરોનાની વેક્સિન નકામી થઈ જવાના મામલે ૧૧ ટકા સાથે ત્રિપુરા મોખરે છે. વેક્સિનનાં વાયલ્સને ખોલ્યા પછી ૪ કલાકમાં તેનાં ડોઝ લોકોને આપી દેવાનાં હોય […]

International

ઈઝરાયેલમાં કોરોનાની વેક્સીન સફળ નિવડી હોવાના પુરાવા સામે આવ્યા.

કોરોના વાયરસને નાથવા અને તેનો ખાતમો બોલવવા માટે દુનિયાના કેટલાક દેશોએ પોતાની વેક્સીન લોંચ કરી છે. કેટલીક વેક્સીનની આડઅસરો જોવા મળી રહી છે ત્યારે ઈઝરાયેલે દુનિયાને ખુશ ખબરી આપી છે. ઈઝરાયેલમાં કોરોનાની વેક્સીન સફળ નિવડી હોવાના પુરાવા સામે આવ્યા છે. આ વેક્સીનથી એન્ટિબોડી પણ વિકસીત થઈ રહી હોવાનું સાબિત થયું છે. ઈઝરાયલમાં કોરોના વેક્સીનનો બીજા […]

International

ઈઝરાયેલમાં ફાઈઝર બાયોએન્ટેકની વેક્સિન આપવામાં આવ્યા પછી ૧૨,૦૦૦થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ.

ઈઝરાયેલમાં ફાઈઝર બાયોએન્ટેકની વેક્સિન આપવામાં આવ્યા પછી ૧૨,૦૦૦થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ઈઝરાયેલનાં આરોગ્ય મંત્રાલય દ્વારા ૧૯મી ડિસેમ્બરથી અહીં વેકિસન ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં ૧,૮૦,૦૦૦ લોકોને વેક્સિન અપાઈ હતી. ઈઝરાયેલની ૨૫ ટકા વસ્તીને વેકિસન આપવામાં આવી છે જેમાં ૩.૫ ટકાએ તો વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. બીજી તરફ ઉઁર્ંનાં […]

India

ઉત્તરપ્રદેશ ના મુરાદાબાદ જિલ્લામાં કોરોના રસી અપાયેલ એક વોર્ડ બોયનું અચાનક મોત થયું.

ઉત્તરપ્રદેશ ના મુરાદાબાદ જિલ્લામાં કોરોના રસી અપાયેલ એક વોર્ડ બોયનું રવિવારે અચાનક મોત થયું છે. વોર્ડ બોય મહિપાલ સિંહ 46 વર્ષના હતા. ડૉક્ટરોએ કહ્યું છે કે પ્રારંભિક અહેવાલ મુજબ એવું લાગે છે કે મોત હાર્ટ એટેકના કારણે થયું છે. CMOએ કહ્યું કે શનિવારે રસી લીધા બાદ તેઓ બિલકુલ સ્વસ્થ હતા. તે પોતાનું કામ સારી રીતે […]

India

મુંબઈથી રિયો ડી જાનેરો ખાતે સ્પેશિયલ ફ્લાઈટમાં કોવિશીલ્ડના ડોઝ બ્રાઝિલ પહોંચાડવામાં આવશે.

ભારત પાસેથી કોરોનાની રસી મેળવનાર બ્રાઝિલ પહેલો દેશ બનશે. સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા બ્રાઝિલને કોવિશીલ્ડના ૨૦ લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આવતા અઠવાડિયે મુંબઈથી રિયો ડી જાનેરો ખાતે સ્પેશિયલ ફ્લાઈટમાં કોવિશીલ્ડના ડોઝ બ્રાઝિલ પહોંચાડવામાં આવશે. બ્રાઝિલની સરકાર અને સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા સ્પેશિયલ રેટ નક્કી કરીને સોદો કરવામાં આવ્યો છે. ઓક્સફર્ડ અને એસ્ટ્રોઝેનેકાની રસીનું પૂણે ખાતે ઉત્પાદન […]

International

ફાઇઝરની કોરોના રસીને કારણે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધોનો સમાવેશ.

નોર્વેમાં અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસીની આડઅસરોને કારણે ૧૩નાં મોત થયાં છે. નોર્વેજિયન મેડિસિન્સ એજન્સીએ જણાવ્યું છે કે ફાઇઝરની કોરોના રસીને કારણે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધોનો સમાવેશ થાય છે. નોર્વેમાં નવા વર્ષના પ્રારંભના ૪ દિવસ પહેલાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. અત્યાર સુધીમાં ૩૩,૦૦૦ કરતાં વધુ […]

International

વિશ્વ સ્વાસ્થય સંગઠન ના મુખ્ય વૈજ્ઞાનિક એ ચેતવણી આપી.

વિશ્વ સ્વાસ્થય સંગઠન ના મુખ્ય વૈજ્ઞાનિક એ ચેતવણી આપી છે કે ભલે દુનિયાભરના દેશમાં પોતાને ત્યાં કોરોનાની રસી લગાવાનું શરૂ કરી દીધું પરંતુ 2021ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવવાનું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કેટલાંય દેશોમાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને વસતીની વચ્ચેનો રેશિયો એટલો બધો અસંતુલિત છે કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી આવવામાં ઘણો સમય લાગશે. WHOના […]

India

દેશભરમાં કોરોનાની રસીનું રસીકરણ વિતરણની વ્યવસ્થા કરી દેવાઈ છે.

દેશભરમાં કોરોનાની રસીનું રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થવાનું છે ત્યાં કેન્દ્ર સરકારે સીરમને રસીનો ઓર્ડર આપી દીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ૧.૧૦ કરોડ ડોઝ માટેનો ઓર્ડર આપી દેવાયો છે. કંપની દ્વારા ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના દરે આ રસી સરકારને આપવામાં આવશે અને તેના ઉપર ૧૦ રૂપિયા જીએસટી લાગતા એક ડોઝની કિંમત ૨૧૦ […]

India

સરકારે કોરોના વેક્સિનના સંભવિત લાભાર્થીઓની માહિતી ટ્રેક કરવા માટે નવું કોવિડ પ્લેટફોર્મ શરૂ કરી દીધું

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને શુક્રવારે જણાવ્યું હતું કે, ટૂંકસમયમાં દેશના દરેક નાગરિક માટે કોરોનાની રસી વાસ્તવિકતા બની જશે. સરકારે કોરોના વેક્સિનના સંભવિત લાભાર્થીઓની માહિતી ટ્રેક કરવા માટે નવું કોવિડ પ્લેટફોર્મ શરૂ કરી દીધું છે અને તેમને ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અપાઇ રહ્યાં છે. આગામી થોડા દિવસમાં આપણે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં જેમને કોરોના સંક્રમણનું જોખમ વધુ છે […]