Kheda (Anand)

નડિયાદમાં 2 દિવસમાં કોરોનાથી 22 નાં મોત

નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર થોભવાનું નામ લેતો નથી દેખાતો. શુક્રવારે જિલ્લામાં ૧૨૯ કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસોનો આંકડો ૫૧૬૪ પર પહોચી ગયો છે. એપ્રિલ મહિનાના ૨૩ દિવસમાં જ કોરોનાનો આંકડો ૧૨૫૦ને આંબી ગયો છે. જિલ્લાના વડામથક નડિયાદમાં શુક્રવારે રેકોર્ડબ્રેક ૭૨ કેસો પોઝિટિવ નોંધાયા છે. જિલ્લા તંત્ર દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી […]

India

PRના બદલે વેક્સિજન અને ઓક્સિજન પર ધ્યાન આપો- રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડ સમાન વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગીના કારણે ભારે સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા હોવાથી વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાના બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપવા સલાહ આપી હતી. રાહુલ […]

GUJARAT

ઝાયડસની કોરોના માટેની દવા ‘વિરાફિન’ને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી

અમદાવાદ, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર – દવાના પરીક્ષણ દરમિયાન 91.15 ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા – દર્દીઓનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઇન કરવા માટે પણ આ દવા પ્રભાવી સાબિત થઇ વર્તમાન સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે લોકો ભઆરે હેરાન થઇ રહ્યા છે. દેશમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ સર્જાઇ છે. દેશની સ્વાસ્થ્ય સુવિધાની ક્ષમતા પુરી […]

GUJARAT

નડિયાદ ના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ ના દિવસે બોર ઉછાળવાની બદલાવ આવ્યો.

કોરોના કાળ ને કારણે દેશમાં અનેક પરંપરાઓ બદલાઈ ગઈ. ત્યારે નડિયાદ ના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પણ પોષી પૂનમ ના દિવસે બોર ઉછાળવાની જે પરંપરા હતી, તેમાં બદલાવ આવ્યો છે. કોરોનાને કારણે મંદિરના મહારાજએ આજ્ઞા કરી હતી કે કોઈ પણ ભક્તો એ બોર ઉછાળવા નહીં, જે આજ્ઞાને અનુસરતા આજે મંદિરમાં ભક્તો માટે બોર એકત્ર કરવાના […]

International

કોરોનાથી વધુ પ્રભાવિત દેશમાંથી આવતા લોકો માટે ૧૦ દિવસ હોટેલમાં ક્વોરન્ટાઈન ફરજિયાત.

બ્રિટનમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે બ્રિટનનાં પીએમ જોનસન કોઈ જોખમ લેવા માગતા નથી. તેમણે કોરોનાથી વધુ પ્રભાવિત દેશમાંથી આવતા લોકો માટે ૧૦ દિવસ હોટેલમાં ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવવાની વાત કરી છે. ઓસ્ટ્રેલિયાની જેમ ત્યાં વિદેશથી આવતા તેમજ અન્ય દેશમાંથી આવતા બ્રિટિશરો માટે પણ ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવવા વિચારાઈ રહ્યું છે. આ લોકોએ તમામ ખર્ચ પોતે ચૂકવવાનો […]

India

પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ માં આગ લાગી હોવાની ઘટના.

કોરોના સામેની લડાઈમાં કોવિશીલ્ડ રસી બનાવવાનું કામ કરી રહેલી પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ માં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ […]

International

કોરોના વાયરસમાં સતત નવા નવા ફેરફારો થઇ રહ્યા છે, જે શંકા જન્માવે છે.

બ્રિટન માં નવા સ્વરૂપનો કોરોના જોવા મળતો ફફડાટ વ્યાપી ગયો છે. ન્યુ સ્ટ્રેન કોરોના વાયરસના કારણે દહેશત ફેલાતા દુનિયાભરના દેશોએ બ્રિટન  સાથેની વિમાની સેવા બંધ કરી દીધી. બ્રિટન ઉપરાંત ડેન્માર્ક ,નેધરલેન્ડ ,ઓસ્ટ્રેલિયા , ઇટલી  અને સાઉથ આફ્રિકા માં ન્યૂ સ્ટ્રેન કોરોના વાયરસ જોવા મળતા હાહાકાર મચી ગયો છે. વાઇરસ લેબમાં બન્યો છે? કોરોના વાયરસના સ્વરૂપમાં […]

India

ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સંક્રમિત પત્રો દ્વારા રાજનૈતિક હસ્તિઓને નિશાન બનાવવામાં આવી શકે છે.

દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે આ વાયરસને એક જૈવિક હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે તેવી ચેતવણી ઈન્ટરપોલે આપી છે. ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે દુનિયાની દિગ્ગજ હસ્તીઓને કોરોના વાયરસથી સંક્રમિત પત્રો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન એવા ઈન્ટરપોલે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને ચેતવી છે કે, […]

India

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 7745 નવા કેસ સામે આવ્યા છે.

વધતો શિયાળો (Winter) અને તહેવારી સીઝનમાં દિલ્હી (Delhi)માં કોરોના (Corona)ના કેસ સતત વધતા જઇ રહ્યા છે. કોરોનાના કેસમાં દિલ્હીમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 7745 નવા કોરોના કેસ સામે આવ્યા અને એક દિવસમાં આ સૌથી વધુ નોંધાયેલ પોઝિટિવ કેસ (Positive Case)ની સંખ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગની તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાના […]

International

અમેરિકામાં માત્ર 8 જ મહિનામાં 3 લાખ લોકોના મોત નિપજ્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

કોરોના (Corona) મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોને મોતના મોં માં ધકેલી દીધા છે. તેમાં સૌથી વધારે મોતો અમેરિકા (America)માં થયા હોવાનો ખુલાસો થયો છે. અમેરિકામાં માત્ર 8 જ મહિનામાં 3 લાખ લોકોના મોત નિપજ્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જોકે તેમાં કેટલીક અન્ય બિમારીઓથી થયેલા મૃત્યુને પણ શામેલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં સામે આવેલા મોતના […]