India

PRના બદલે વેક્સિજન અને ઓક્સિજન પર ધ્યાન આપો- રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડ સમાન વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગીના કારણે ભારે સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા હોવાથી વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાના બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપવા સલાહ આપી હતી. રાહુલ […]

GUJARAT

રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્ર ને ગુજરાત હાઈકોર્ટ માં પડકારવામાં આવ્યો છે.

રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ યોજાવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચે તારીખોનું એલાન કરી દીધું છે, ત્યારે સ્વાભાવિક રીતે ભાજપ,કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સતર્ક થવાની છે. હાલ તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્ર […]

GUJARAT

ગુજરાત કોંગ્રેસની બેઠકનું સ્થળ એકાએક બદલી દેવાની ફરજ મહિસાગરમાં 1500થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. પક્ષ-વિપક્ષ વચ્ચેની મારામારી પહેલાં હાલ પક્ષોની અંદર જ ટિકિટ માટે મારામારી ચાલી રહી છે. અને ચૂંટણી લડવા માટે નેતાઓ પક્ષ આગળ દાવેદારી કરી રહ્યા છે. તેવામાં દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં કમઠાણ જોવા મળી રહી છે. અને ગુજરાત કોંગ્રેસની બેઠકનું સ્થળ એકાએક બદલી […]

India

ધારાપુરમ ખાતેની રેલી દરમ્યાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમે કોઇને પણ ભારતના મૂળિયા નષ્ટ કરવા નહીં દઇએ.

કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ અને ટોચના નેતા રાહુલ ગાંધી એ તામિલનાડુ ના પ્રવાસ દરમ્યાન ભાજપ (BJP) અને તેની નેતાગીરી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ધારાપુરમ ખાતેની રેલી દરમ્યાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમે કોઇને પણ ભારત ના મૂળિયા નષ્ટ કરવા નહીં દઇએ. બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું કે કેટલાંક લોકોથી નથી સમજી શકતા કે […]

GUJARAT

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા.

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે. ત્યારે આજે […]

India

શિવસેનાની તરફથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગણી.

મહારાષ્ટ્ર માં ભાજપ ના વિરોધના નામ પર બનેલી મહાવિકાસ અઘાડીની અંદર હવે મતભેદનો અવાજ ઉઠવા લાગ્યો છે. શિવસેનાની તરફથી મહારાષ્ટ્રના શહેર ઔરંગાબાદ (Aurangabad)નું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગણી કરવા પર કોંગ્રેસે આપત્તિ વ્યકત કરી છે. કોંગ્રેસ (Congress)એ શિવસેના (Shivsena)ને કહી દીધું કે તેઓ કોમન મિનિમમ પ્રોગ્રામન આધાર પર જ સરકારના તમામ નિર્ણય લે અને […]

India

ખેડૂત આંદોલન ને લઇ વિપક્ષની એકજૂથતા ના હોવાને લઇ પણ સામનામાં જોરદાર આલોચના કરી.

શિવસેના ના મુખપત્ર સામનામાં શનિવારના રોજ United Progressive Alliance (UPA) અને તેમના સહયોગીઓને બરાબરના આડે હાથ લીધા છે. ખેડૂત આંદોલન ને લઇ વિપક્ષની એકજૂથતા ના હોવાને લઇ પણ સામનામાં જોરદાર આલોચના કરી. સંપાદકીયમાં શિવસેનાએ કહ્યું કે જો ખેડૂત આંદોલનના 30 દિવસ બાદ પણ પરિણામ નીકળી શકતું નથી તો સરકાર એ વિચારે છે કે તેને કોઇ […]

India

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે મોતીલાલ વોરાને કાલે રાત્રે એસ્કૉર્ટ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કાલે જ તેમનો જન્મદિવસ હતો. લાંબા સમય સુધી કૉંગ્રેસ ખજાનચી રહેલા મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો આ […]

GUJARAT

પાટણ ખાતે આજે કોંગ્રેસ ની સંકલનની બેઠક પ્રદેશ યોજાઇ.

પાટણ ખાતે આજે કોંગ્રેસ ની સંકલનની બેઠક પ્રદેશ યોજાઇ હતી. જેમા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અધ્યક્ષ સ્થાને મળવા પામી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોની પસંદગીને લઈ સંકલનની બેઠકમાં કાર્યકરોના સૂચનો લેવામાં આવ્યા હતા. તો આ બેઠક મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આવનાર સ્થાનિક […]

India

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દ્વારા ભારત બંધ અપાયું કોંગ્રેસ સહિત 18 થી વધુ રાજકીય પક્ષોએ ખેડૂતોના બંધને ટેકો

આજે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો (Farmers) દ્વારા ભારત બંધ અપાયું છે. કોંગ્રેસ (Congress) સહિત 18 થી વધુ રાજકીય પક્ષોએ ખેડૂતોના બંધને ટેકો આપ્યો છે. માનવામાં આવે છે કે ભારત બંધ (Bharat Bandh) નો દેશના ઘણા ભાગોમાં પ્રભાવ છે. ચાલો આપણે જાણીએ કે કયા રાજ્યોમાં ભારત (India) પર સૌથી વધુ અસર પડશે .. 1. ગુજરાત: વડોદરા, […]