India

કોવેક્સીન ના ટ્રાયલને જોતા કંપનીએ રસી લેનાર લોકો માટે હવે સાવધાનીઓનું પાલન કરવાનું કહ્યું.

દેશમાં કોરોના ની વિરૂદ્ધ વેક્સીનેશન શરૂ થઇ ચૂકયું છે. સરકારની તરફથી બે રસીને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપી છે. ત્રીજા તબક્કામાં ચાલી રહેલા કોવેક્સીન ના ટ્રાયલને જોતા કંપનીએ રસી લેનાર લોકો માટે હવે ફેક્ટ શીટ રજૂ કરીને સાવધાનીઓનું પાલન કરવાનું કહ્યું છે. આ લોકો રસી ના મૂકાવે કોવેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેક એ વિસ્તારથી ફેક્ટ […]

Business

રોગચાળાએ ગ્રાહકોની વર્તણૂકને કેવી રીતે બદલી છે અને બદલાતી પરિસ્થિતિમાં કંપનીએ પોતાને કેવી રીતે અનુકૂળ કર્યા છે.

ઉબેરના ફૂડ ડિલિવરી બિઝનેસમાં, મુખ્યત્વે એક પેસેન્જર સર્વિસીસ કંપનીએ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ નવા વ્યવસાયે ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીના મુખ્ય મુસાફર સેવાઓના વ્યવસાયને આગળ વધાર્યો. જે જણાવે છે કે રોગચાળાએ ગ્રાહકોની વર્તણૂકને કેવી રીતે બદલી છે અને બદલાતી પરિસ્થિતિમાં કંપનીએ પોતાને કેવી રીતે અનુકૂળ કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં ઉબેરને […]

Business

અમદાવાદની કંપની કોરોના વેક્સિનના મોટાપાયા પર ઉત્પાદન માટે કોન્ટેક્ટ મેન્યુફેક્ચર્સ શોધવાની તૈયારી કરી રહી છે.

ભારતમાં કોરોનાની વેક્સિન (Corona Vaccine) બનાવી રહેલી કેડિલા હેલ્થ કેર લિમિટેડ (Cadila Healthcare)એ મોટા પાયે કોરોના વાયરસ વેક્સિનના ઉત્પાદનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેડિલા હેલ્થકેર લિમિટેડ આ માટે પોતાના સંભવિત પાર્ટનર સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે. અને પોતાની પ્રોડક્શન કેપેસિટીમાં પણ કોરોના વેક્સિન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. […]

Business

સરકારે એવો નિયમ બનાવ્યો છે જે અંતર્ગત વર્ષમાં એકવાર કામદારોના ભાડાની જવાબદારી કંપનીની હશે…

કોરોનાકાળમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. આ દરમિયાન મોટાભાગની કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા અને આ કારણે મજૂરોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં મજૂરોના ભાડાને લઇને પણ લાંબો વિવાદ થયો હતો. જોકે હવે સરકારે એવો નિયમ બનાવ્યો છે જે અંતર્ગત વર્ષમાં એકવાર કામદારોના ભાડાની જવાબદારી કંપનીની હશે. […]

Business

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાતવર્ગ ફક્ત ગ્રેચ્યુટીની રાહ જોતાં સતત પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં રહી જાય છે.,…

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાતવર્ગ ફક્ત ગ્રેચ્યુટીની રાહ જોતાં સતત પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં રહી જાય છે. કે પછી જો કોઈ કારણને કારણે જોબ છોડવી પડી કે પછી છૂટી ગઈ હોય તો તેઓને ગ્રેચ્યુટીનો ફાયદો મળતો નથી. પણ હવે પાંચ વર્ષ રાહ જોવાની જરૂર નથી. કેમ કે, કેન્દ્ર સરકારના નવા શ્રમ બિલને સંસદમાં મંજૂરી મળી […]

Tech

વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે….

વોટ્સએપ યુઝર્સ માટે એક મોટી જાણકારી સામે આવી રહી છે. હવે તમે એક જ નંબર પરથી ચાર અલગ-અલગ ડિવાઈઝ પર વોટ્સએપ ચલાવી શકશો. કંપની દ્વારા આ નવું ફીચર તૈયાર કરી લેવામાં આવ્યું છે. અને તેને ટૂંક સમયમાં જ બીટા યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય યુઝર્સ માટે તેને લોન્ચ કરવામાં આવશે. વોટ્સએપ […]

Business

ચીનની ઝેનઝુઆ ડેટા કંપનીની ઓવરસીઝ ડેટાબેઝમાં ભારતના લગભગ 1400 એવાં લોકોનો ડેટાબેઝ છે, જે એક ઈન્ટર્નથી લઈ મોટી કંપનીના માલિક સુધી છે….

લદ્દાખ સીમા પર તણાવની વચ્ચે ચીની કંપની દ્વારા ભારતની સૌથી મોટી હસ્તીઓની જાસૂસીના મામલાએ સૌ કોઈને હેરાન કરી દીધા છે. સોમવારે ખુલાસો થયો હતો કે ચીનની નજર દેશના પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓ, ખેલાડીઓ, વકીલ અને બિઝનેસમેન પર છે. હવે તેમાં નવું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં ચીનની કંપની ભારતમાં સ્ટાર્ટ અપ કરનાર કંપનીઓથી […]

Business

Oyoના કર્મચારીઓ રાતે પાણીએ રોયા, કંપનીએ સામેથી નોકરી છોડવાનો રાખ્યો પ્રસ્તાવ

કોરોના સંકટ કાળમાં હોટલ કંપની Oyo ઇન્ડિયાએ પોતાના કર્મચારીઓને મોટો ઝાટકો આપ્યો છે. Oyo ઇન્ડિયાએ તેમના કર્મચારીઓને ઓછા લાભ સાથે રજા પર ઉતારી કર્મચારીઓને જાતેજ કંપની છોડી દેવાનું અથવા 6 મહિના પગાર કે કોઇ લાભ વીના રજા પર ઉતરી જવાનો પ્રસ્તાવ મુક્યો છે. કંપની દ્વારા શું કહેવામાં આવ્યુ? Oyoના કર્મચારીઓને સંબોધન કરતાં અધિકારી રોહિત કપૂરે […]