Uncategorized

આ કંપનીઓમાં આઈટી સેક્ટર ની ઇન્ફોસિસ, ટીસીએસ જેવી કંપનીઓ છે, જેમણએ રોકાણકારોને માલામાલ કર્યા છે.

આ કંપનીઓમાં આઈટી સેક્ટર ની ઇન્ફોસિસ ,ટીસીએસ , વિપ્રો જેવી કંપનીઓ સામેલ છે, જેમણએ રોકાણકારોને માલામાલ કર્યા છે. સાથે જ ફાઇનાન્શિયલ સેક્ટરની એચડીએફસી, એચડીએફસીબેંક, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ, ફાર્મા સેક્ટરની ડૉ. રેડ્ડીઝ, દિવીઝ લેબ અને સન ફાર્મા જેવી કપનીઓ પણ સામેલ છે. આ ઉપરાંત રિલાયન્સ, ટાઇટન અને એશિયન પેન્ટ્સે પણ રોકાણકારોને છપ્પર ફાડ વળતર […]

Business

કંપનીઓ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં સાપ્તાહિક સુધારો કરવાની યોજના બનાવી રહી છે.

નવા વર્ષના પ્રારંભમાં હજી એક અઠવાડિયાથી ઓછો સમય બાકી છે. વર્ષ 2021ની શરૂઆત સાથે, આપણા જીવનમાં ઘણા ફેરફારો થવાના છે. આમાં કેટલીક એવી વસ્તુઓ પણ છે, જેની સીધી અસર આપણા રોજિંદા જીવન પર પડે છે. લગભગ તમામ રસોડામાં એલપીજી સિલિન્ડર વપરાય છે. હવે ગેસના ભાવમાં કેટલાક ખાસ બદલાવ આવી શકે છે શક્ય છે કે ખૂબ […]

India

દેશભરમાં વીજ કંપનીઓની મોનોપોલી દૂર કરવા માટે લોકો પાસે હવે ઘણા વિકલ્પો હશે.

દેશભરના વીજ ગ્રાહકોને વધુ વ્યાપક અધિકારીઓ આપવા માટે સરકાર દ્વારા ધ ઈલેક્ટ્રિસિટી (રાઈટ્સ ઓફ કન્ઝયૂમર્સ) રુલ્સ ૨૦૨૦ને નોટિફાય કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકોને ૨૪ કલાક વીજળી પૂરવઠો મળી રહે તે માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં એવું પણ જણાવાયું છે કે, મેટ્રો સિટીમાં સાત દિવસમાં વીજ જોડાણ આપી દેવું પડશે. તે ઉપરાંત […]

Business

શંકાસ્પદ રશિયન હેકરોએ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા એક સોફ્ટવેર પ્રોગ્રામમાં મેલિસિયસ કોડ દાખલ કરી દીધો છે.

સરકારી એજન્સીઓ અને સમગ્ર વિશ્વમાં પથરાયેલી કંપનીઓ સહિત ઓછામાં ઓછા ૨૦૦ સંસ્થાનો પર શંકાસ્પદ રશિયન સાઇબર એટેક અંતર્ગત હેકિંગનો શિકાર બની છે. એક સાઇબર સિક્યુરિટી ફર્મ અને હાલમાં ચાલી રહેલી તપાસ સાથે સંકળાયેલા ૩ વ્યક્તિએ માહિતી આપી છે કે, શંકાસ્પદ રશિયન હેકરોએ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા એક સોફ્ટવેર પ્રોગ્રામમાં મેલિસિયસ કોડ દાખલ કરી દીધો છે. […]

Business

ટેક્સ હેવન દેશોમાં નજીવો કોર્પોરેટ ટેક્સ અથવા તો શૂન્ય ટેક્સ લાગે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે કોર્પોરેટ કંપનીઓ દ્વારા કર ચૂકવવામાં આડોડાઇ અને પ્રાઇવેટ ટેક્સ ચોરીનાં કારણે વિશ્વના દેશો દર વર્ષે ૪૨૭ બિલિયન ડોલરની કર આવક ગુમાવે છે. આમાંથી ભારત પણ બાકાત નથી. ભારતે દર વર્ષે ૧૦.૩ બિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજિત રૂપિયા ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ટેક્સની આવક ગુમાવવી પડે છે. સંવતંત્ર રીતે રિસર્ચ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ટેક્સ […]

Business

કેબ ડ્રાઇવરો ગ્રાહકોને છેતરપિંડી કરી રહ્યા છે અને તેમની કંપનીઓને પણ તેની જાણ નથી.

જો તમે પણ ક્યાંક જવા માટે એપ બેસ્ડ કેબ લો છો તો થોડાક સાવધાન થવાની જરૂરત છે. કેબ ડ્રાઇવરો ગ્રાહકોને છેતરપિંડી કરી રહ્યા છે અને તેમની કંપનીઓને પણ તેની જાણ નથી. ડ્રાઈવરો GPS સાથે ચેડાં કરીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલતા હોય છે. મુંબઈ પોલીસે તાજેતરમાં 3 Ola driversને પકડ્યા છે જેઓ જીપીએસ સાથે ચેડા […]

Business

સરકારે આ સેક્ટરને કોઈપણ પ્રકારની લોન રીસ્ટ્રક્ચરિંગ સુવિધા પણ આપી નથી. કંપનીઓએ પૂરૂ વ્યાજ આપવું પડી રહ્યું છે…

લોન મોરેટોરિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વ્યાજ પર જે રાહત આપવાની વાત કરવામાં આવી છે તેના માટે રિઝર્વ બેંક દ્વારા કોઈપણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા નથી. એટલા માટે કોર્ટે એક અઠવાડિયાની અંદર સ્થિતિ સ્પષ્ટ કરવા માટે નવું સોગંદનામુ દાખલ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, […]