GUJARAT

સુરતનો હવસખોર જીજાજી! તું મને બહું ગમે છે, કહીં સગી સાળીને રેલ્વે ટ્રેક પર લઈ જઈ બદકામ કર્યું

સુરતમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના ફરી એકવાર નોંધાઈ છે. સુરતમાં સગાં બનેવીએ જ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સાળીએ નરાધમ જીજાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિને મારી નાખવાની ધમકી આપી બાઈક પર અપહરણ કરી અવાવરું જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોધાઈ છે. પોલીસે ફરિયાદનાં આધારે દુષ્કર્મી જીજાજીની ધરપકડ કરી છે. […]