ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સ્પેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા ઉઠાવેલા પગલાઓના આધારે વિશ્વના 180 દેશોની રેન્કિંગ તૈયાર કરી છે. આ રેન્કિંગમાં ભારત 86મા ક્રમે છે. તેવી રીતે પાડોશી દેશ ચીન 78માં, પાકિસ્તાન 124માં અને બાંગ્લાદેશ 146માં સ્થાને છે. દર વર્ષે વિશ્વના દેશોનું કૌભાંડ […]
Tag: China
ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ભારતના અભિયાનની વિરૂદ્ધ દુષ્પ્રચાર અને તેને બદનામ કરવામાં લાગ્યું.
ભારત ની રસી (Vaccine) ડિપ્લોમેસીને ચીન પચાવી રહ્યા નથી. કોરોના મહામારીની વચ્ચે ભારતના વેક્સીન મૈત્રી અભિયાન એ ચીનને દક્ષિણ એશિયા માં બેકફૂટ પર ધકેલી દીધું છે. ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ભારતના અભિયાનની વિરૂદ્ધ દુષ્પ્રચાર અને તેને બદનામ કરવામાં લાગ્યું છે. તો ભારતે પહેલેથી જ શ્રીલંકા , અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Pakistan)ને છોડી તમામ સાર્ક દેશોને […]
ભારત અને ચીન ની વચ્ચે નવ મહિનાથી ચાલી રહેલા તણાવનું સમાધાન નીકાળવાનું છે.
ભારત અને ચીન ની વચ્ચે બે મહિનાથી વધુ ચાલેલ ઉચ્ચસ્તરીય સૈન્ય સંવાદ બાદ નવમા તબક્કાની કોર્પ્સ કમાન્ડ સ્તરીય આગામી વાતચીત રવિવાર ફરીથી શરૂ થશે. બેઠકનું લક્ષ્ય પૂર્વ લદ્દાખ માં નવ મહિનાથી ચાલી રહેલા તણાવનું સમાધાન નીકાળવાનું છે. હાજર રહેશે વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ એક અધિકારીએ માહિતી આપી કે આ ઉચ્ચ સ્તરીય બેઠક રવિવારના રોજ થશે. સૂત્રો […]
અમેરિકાએ WHOને ચીનની કઠપૂતળી ગણાવી અને તેની સાથેના બધા સંબંધો તોડી નાંખ્યા.
જો ચીન (China) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ઇચ્છતા તો કોરોનાવાયરસને સમયસર નિયંત્રિત કરી શકયા હોત. આ કહેવાનું છે કે ઇન્ડિપેન્ડન્ટ પેનલ ફોર પેન્ડેમિક પ્રિપેયર્ડનેસ એન્ડ રિસ્પોન્સ (IPPR)નું. પોતાના બીજા રિપોર્ટમાં IPPR એ જણાવ્યું છે કે શરૂઆતમાં કોરોનાને ફેલાતા અટકાવવા કેટલાક પગલા લેવામાં આવી શકતા હતા. તપાસ ટીમના જણાવ્યા મુજબ આઉટબ્રેકને મોટાપાયે છુપાવામાં આવ્યો તેના […]
ચીની સૈનિકોની સરહદ પાર ઘૂસણખોરીની ઘટના લેહથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલા ચાનતાંગ ગામે નોંધાઇ.
ભારત અને ચીન વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. તે દરમિયાન સાદા વસ્ત્રોમાં ચીની સૈનિકો સરહદ પાર કરીને લદ્દાખના એક સરહદી ગામમાં ઘૂસી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ચીની સૈનિકોની સરહદ પાર ઘૂસણખોરીની ઘટના લેહથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલા ચાનતાંગ ગામે નોંધાઇ હતી. આ ગામ ન્યોમા વિસ્તારમાં આવેલું છે. જોકે ચીની સૈનિકો સરહદમાં […]
ટ્રમ્પના આ તમામ કાર્ય બાઇડેન પ્રશાસન માટે પડકારજનક સાબિત થઇ શકે છે, એવામાં તેમણે વધુ શક્તિશાળી ચીન સામે બાથ ભીડવી પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી માં જો બાઇડેન ના હાથે મળેલી કારમી હારને ઇચ્છીને પણ ભૂલાવી શકશે નહીં. આ જ કારણ છે કે મતગણતરીમાં બાઇડેનને નિર્ણાયક બઢત મળવા છતાંય હજુ સુધી ટ્રમ્પે પોતાની હાર સ્વીકારી નથી. હવે આશંકા વ્યકત કરાય રહી છે કે 20 જાન્યુઆરી સુધી પોતાના બાકી બચેલા કાર્યકાળ દરમ્યાન ટ્રમ્પ કેટલાંક એવા નિર્ણય […]
ચીનનો અરૂણાચલ પ્રદેશ પર ડોળો, બોર્ડર પર કરી રહ્યું છે આ હરકત? ખરબો રૂપિયાનો કરશે ખર્ચ
ચીન (China) વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ સિચુઆન-તિબેટ (Sichuan-Tibet) રેલવે લાઇન (Railway Line)નું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે. આ રેલવે લાઇન દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના યાનથી શરૂ થશે અને તિબેટ (Tibet) માં લિંઝી (Linzhi) સુધી જશે. આ રેલવે લાઇનના નિર્માણથી ચીનની પહોંચ અરૂણાચલ પ્રદેશ (Arunachalpradesh) ની લગભગ બોર્ડર સુધી પહોંચી જશે. ચીનના સરકારી અખબાર […]
પોમ્પિયોએ માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે મુલાકાત કરી અને હિંદ મહાસાગરમાં સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો.
ચીન (China) ને ઘેરી લેવાના પ્રયાસમાં અમેરિકા (America) માલદીવ (Maldives)માં પોતાનું દૂતાવાસ ખોલવા જઈ રહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (Mike Pompeo) એ આ જાહેરાત કરી. પોમ્પિયોએ માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ (Abdullah Shahid) સાથે મુલાકાત કરી અને હિંદ મહાસાગરમાં સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે અમેરિકા બંને દેશોમાં સહયોગ વધારવા […]
ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે વધુ એક પગલું આગળ ભર્યું છે…
ભારત (India) અને ચીન (China) વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે વધુ એક પગલું આગળ ભર્યું છે. ભારતે આજે સવારે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભારતે વૉરહેડની સાથે ‘નાગ’ ટેન્ક ગાઇડેડ મિસાઇલ (Nag Anti-Tank Guided Missile)ના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાન (Rajasthan)ના પોખરણ ફીલ્ડ […]
ડ્રેગનની આ ચાલથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કરોડો લોકોનું જીવન ભારે મુશ્કેલીમાં મુકાઈ જશે…
લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને હડપ કરવા ટાંપીને બેઠેલા ચીને હવે પોતાના શિંજિંયાંગ પ્રાંતને અમેરિકાના કેલિફોર્નિયાની માફક વિકસીત કરવાનો તખ્તો ઘડી કાઢ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ડ્રેગનની આ ચાલથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કરોડો લોકોનું જીવન ભારે મુશ્કેલીમાં મુકાઈ જશે. ચીન ભારતીય મહાદ્વીપમાંથી વહેતી બે મોટી નદીઓ બ્રમ્હપુત્ર અને સિંધુના પ્રવાહને જ બદલાનું ષડયંત્ર રચી રહ્યું […]