ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ નાદુસ્ત થતાં તેઓને તાબડતોડ રીતે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતને લઈને એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. હાલ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી […]
Tag: charotarudai
સુરતમાં ‘આરોગ્યમંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી’ને પોસ્ટર લાગ્યા
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી એકવાર પોસ્ટર્સવોર શરૂ થયું છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. જેવા લખાણો લખવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ એકપણ મંત્રી દેખાતા નથી. ત્યારે […]
આનંદો! અ’વાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી નાંખી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ બાદ લેવાશે નિર્ણય
કોવિડ-19 એટલે નોવેલ કોરોના વાયરસથી બચવા માટેની એકમાત્ર અસરકારક સારવાર રસી જ છે. હાલ વિશ્વભરમાં તબીબી સંશોધનકારોનું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે કોરોના માટેની રસી વિકસાવવાનું છે. આ મામલે ભારતીય વૈજ્ઞાનિક અથવા ભારતીય કંપનીઓ પણ દોડમાં કોઈનાથી પાછળ નથી. અમદાવાદમાં ઝાયડસ કેડિલાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ કંપની કોરોના વાયરસ માટે […]
આતંકવાદીઓએ દાદાનો લઇ લીધો જીવ, સેનાનાં જવાને બાળકને મોતનાં મુખમાંથી બચાવ્યું
જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે, જ્યારે એક નાગરિકનું મોત થઈ ગયું છે. આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જે સૌનાં હ્રદયને સ્પર્શી ગઈ છે. એક જવાન આતંકવાદીઓની ગોળીથી બચાવવા માટે એક બાળકને હાથમાં લઇને તેને સુરક્ષિત સ્થાને લઇ જઇ રહ્યો છે. આ તસવીર અત્યારે ઘણી […]
અમદાવાદના શ્યામલમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે કરાવાતો દેહવેપાર
અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્ટ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર રૂપલલનાઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો. આ ઘટનાની માહિતી મળતા મહિલા ક્રાઈમે રેડ કરી હતી. જેમાં બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવનાર સંચાલક મહિલા, તેનો પતિ સહિત […]
Coronavirus: દેશમાં સતત બીજા દિવસે 19 હજારથી વધારે સંક્રમિતો નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા સાડા પાંચ લાખ નજીક
નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વધી રહી છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા સાડા પાંચ લાખ નજીક પહોંચી ગઈ છે. દેશમાં સતત બીજા દિવસે 19,000થી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,459 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત […]
પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, 4 આતંકી ઠાર, 5 નાગરિકના મોત
કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. Ary ન્યૂઝ રિપોર્ટના મતે સોમવારના રોજ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર આતંકીઓ ઘૂસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. ચારેય આતંકીઓને ઠાર કરી દેવાયા છે. આતંકીઓના ફાયરિંગમાં પાંચ લોકોના મોતના સમાચાર છે. પાકિસ્તાન મીડિયાના મતે ચારેય આતંકીને ઠાર કરી દેવાયા છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતાં […]
દયા ભાભી બાદ હવે આ અભિનેતા પણ કહેશે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને બાય બાય???
TV જગતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો ડંકો વાગી રહ્યો છે. આ સિરિયલ કરોડો લોકોને ભરપુર મનોરંજન પુરૂ પાડી રહી છે. તો સામે શોના દરેક પાત્રો પણ તેની સાથે આત્મીયતાથી જોડાઈ રહ્યાં છે. જોકે આ શો છેલ્લા કેટલાક સમયથી દયા ભાભી એટલે કે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાના હા-નાને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે […]
બોલિવૂડમાં ખળભળાટ મચવાની તૈયારી, સુશાંતના કેસ અંગે અમિત શાહને કરવામાં આવી આ વિનંતી
સુશાંત સિંહ રાજપૂતનું આ રીતે દુનિયાને અલવિદા કહેવું એ સૌ કોઈ માટે આંચકા જેવું છે. આટલા દિવસો પછી પણ કોઈને માનવામાં નથી આવતું કે અત્યારે સુશાંત આ દુનિયામાં નથી. બોલિવૂડના કલાકારોથી લઈને ફેન્સમાં તો દુ:ખનો માહોલ છે જ પણ સાથે સાથે રાજનેતાઓ પણ આ મામલે ઘણા સક્રિય છે. ત્યારે હવે આ વાત પર અમિત શાહને […]
શેર બજાર માટે થઈ ‘શુભ સવાર’, સેન્સેક્સ 35 હજાર અંકને પાર – નિફ્ટીમાં પણ તેજી
છેલ્લા બે દિવસ પછડાટ બાદ શુક્રવારનાં ભારતીય શેર બજારમાં વધારા સાથે શરૂઆત થઈ છે. શરૂઆતનાં બિઝનેસમાં સેન્સેક્સ 300 અંકની ઝડપથી એકવાર ફરી 35 હજાર અંકની પાર પહોંચી ગયો છે. નિફ્ટીમાં 90 અંકની તેજી આવી છે અને આ 10,400 અંકનાં સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યો છે. જો કે બજારનાં જાણકારોનું કહેવું છે કે આ વધારો […]