Business

એરંડાની આવકો ઓછી હોવાનું કારણ ખેડૂતો અન્ય પાકોના માર્કેટિંગમાં વ્યસ્ત હોવાનું પણ છે.

ખેડૂતો માટે ધીમે-ધીમે સારા દિવસો જોવા મળી રહ્યાં છે. નવી ખરિફ માર્કેટિંગની શરૂમાં મગફ્ળી અને કપાસના ભાવોમાં સરકાર નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવની સરખામણીમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ બાદ હવે બંને પાકોમાં ઊંચી માગ પાછળ ભાવ એમએસપી લગોલગ આવી ગયા બાદ એરંડામાં પણ આ જ સ્ટોરીનું પુનરાવર્તન થાય તેવી અપેક્ષા વર્તુળો રાખી રહ્યાં છે. ચીનની ઊંચી દિવેલ માગને […]