GUJARAT

વડોદરાની રાઇઝેન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કેન્સરની નવી દવા શોધાઈ : US FDAની મંજૂરી

વડોદરાની એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રીસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેનું વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજુરી માટે યુએસ એફડીએ સમક્ષ માગણી કરાઇ હતી. જેને યુએસ એફડીએ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જે બાદ હવે, આગામી ટુંક સમયમાં કંપની દ્વારા […]