બોલીવુડ સ્ટાર આમીરખાન લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પરિવાર સહ ગીર ના જંગલની સહેલગાહે આવ્યો છે. આમીર અને તેના પરિવારે આજે સવારે 03કલાક જંગલમાં રહીને 13 જેટલા સિંહો ને નિહાળ્યા અને ગીરના સાવજો પર આફરીન થઈ બોલી ઉઠયો હતો કે, ગીરના સિંહો રોયલ છે, ભારતનું ગૌરવ છે, તેને નિહાળવો એક લ્હાવો છે, હરકોઈએ એકવાર જરૂર આ […]
Tag: bollywood
બોલિવુડ ડ્રગ્સ કેસમાં દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલનો રીપોર્ટ NCBને સોંપ્યો.
બોલિવુડ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગર માં બોલિવુડ સ્ટાર્સના 70થી વધુ ગેઝેટ્સ મોકલ્યા હતા. ગાંધીનગર FSLએ બે વર્ષનો ડેટા ભેગો કરીને NCBને સોંપી દીધો છે. જેમાં બોલિવુડના સ્ટાર્સ દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલનો રીપોર્ટ NCBને સોંપ્યો છે. એટલું જ નહીં, ગાંધીનગર FSLએ રિયા અને અર્જુન રામપાલના […]
બોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે…
બોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે. તેઓ ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા. જે હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યાંથી ગુરૂવારના સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતુ કે તેમની સ્થિતિ ઘણી જ ખરાબ છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો […]
હાલ દેશના હિરો અને લાખો લોકોના આશિર્વાદ મેળવનાર સોનૂ સૂદે અક્ષય કુમારને લઈને કહી આ મોટી વાત…
બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદે કોરોના કાળમાં જરૂરિયામંદોની મદદ કરવાનું અભિયાન ચલાવ્યું છે. કોઈને ઘરે પહોંચવાનું હોય, કોઈને ઘર બનાવવાનું હોય કે પછી કોઈપણ મુશ્કેલી હોય સોનૂ સૂદ મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તે પોતાના આ કામોને લઈને જ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે સોનૂ સૂદે અક્ષય કુમારને લઈને વાત કરી છે. તેણે કહ્યું […]
CBI ફુલ એક્શનમાં, સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનો કરવામાં આવશે પોલીગ્રાફ ટેસ્ટ
બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ શુક્રવારે આ કેસમાં આરોપી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ તપાસ એજન્સી રિયા ચક્રવર્તીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવી શકે છે. 2-3 દિવસની પૂછપરછ પછી હવે સીબીઆઈ રિયાનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની તૈયારીમાં છે. સીબીઆઈને આના માટે કોર્ટની પરવાનગી લેવી પડશે. સાથે જ […]
Live: રિયા, શોવિક અને સુશાંતના સ્ટાફને પૂછપરછ કરી રહી છે CBIની અલગ-અલગ ટીમ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇની તપાસ યથાવત છે. સીબીઆઇની ટીમ 8માં દિવસે તપાસ માટે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી ચુકી છે. તમામ અપડેટ્સ માટે વાંચતા રહો.. – સુશાંત સિંહ રાજપૂત કેસમં NCB તપાસ કરી શકે છે. – રિયા અને તેના ભાઇ શોવિકને આજે NCB સમન્સ મોકલી શકે છે. – આજે સીબીઆઇની ત્રણ ટીમ પૂછપરથ કરી રહી […]
વિરાટ કોહલી બનશે પિતા, અનુષ્કા શર્માએ આપી ખુશખબર
આજે અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના ફેન્સને બહુ મોટી ખુશખબર આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરીને પોતે માતા પિતા બનવાના સમાચાર ફેન્સને આપ્યા છે. અને જણાવ્યું છે કે જાન્યુઆરી 2021માં તેઓના ઘરે નાનો મહેમાન આવવાનો છે. બેબી બમ્પની સાથે આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. And then, […]
રિયાના ‘પ્રેમ પ્યાલા’માં રોજ અપાતુ હતુ સુશાંતને ડ્રગ્સ? SSRનાં આસિસ્ટન્ટનો મોટો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં જ રિયા ચક્રવર્તીની ડ્રગ ડીલરની ચેટ ચર્ચામાં આવી છે. આના પર સુશાંતના પરિવારથી લઇને તેની ફેમિલીના વકીલનું પણ નિવેદન આવી ચુક્યું છે. હવે સુશાંતની સાથે દિવસ-રાત રહેનારા તેના આસિસ્ટન્ટ અંકિત આચાર્યનું રિએક્શન પણ સામે આવ્યું છે. અંકિત આચાર્ય સુશાંતની સાથે કામ કરી ચુક્યો […]
અંકિતા લોખંડેએ રિયા ચક્રવર્તી પર સાધ્યું નિશાન, અજીબ પોસ્ટ શેર કરી ભણાવ્યો પાઠ
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં રહસ્યની તપાસ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સુધી પહોંચી છે. ગુરુવારે મોડી સાંજે સીબીઆઈની ટીમ મુંબઈ પહોંચી હતી. તપાસ માટે સીબીઆઈએ 10 સભ્યોની SIT બનાવી છે, જેને 3 ટીમોમાં વહેંચવામાં આવી છે. તાજેતરમાં જ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર […]
હવે આ અભિનેતાએ ખોલ્યો બોલિવૂડનો કાળો ચિઠ્ઠો, કહ્યું- એવું ષડયંત્ર રચ્યું કે છોડવો પડ્યો હતો દેશ
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ નેપોટિજ્મને લઇને પોતાના નિવેદનો આપી રહ્યા છે. આ મામલે પોતાના અનુભવને શેર કરી રહ્યા છે. હાલમાં જ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની સાથે ટ્વિટર પર બોલાચારી બાજ બોલિવૂડ અભિનેતા રણવીર શૌરીએ કેટલાક એવા ટ્વિટ્સ કર્યા છે જે જોઇને આશ્ચર્ય થશે. તેણે બોલિવૂડના કાળો ચિઠ્ઠો ખોલી નાખ્યો […]