Ahmedabad

અમદાવાદમાં નરોડા પાટિયાકાંડના આરોપીના પત્ની BJPની મહિલા ઉમેદવાર બનતાં વિવાદ

અમદાવાદ (AMC Election) પૂર્વના સૈજપુર બોધા વોર્ડમાં ભાજપે (Ahmedabad BJP) જે બે મહિલાને ટિકિટ આપી છે તેના સંદર્ભમાં ઘેરો વિવાદ ઉભો થયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ભૂતકાળમાં સેક્સી ફિલ્મોના રાજા તરીકે જાણીતા બનેલાં પરિવારની મહિલા સભ્યને ટિકિટ અપાયાનું બહાર આવ્યા બાગ હવે આ જ વોર્ડની બીજી મહિલા ઉમેદવાર અંગે વિવાદ જાગ્યો છે. Ads by […]

GUJARAT

ભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું.

સુરત નજીક આવેલા બારડોલી બેઠકના ભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું છે. રૂ. 9100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ કોપેરેટિવ બેંકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. આજે સવારે 9ના ટકોરે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં મત […]

GUJARAT

રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્ર ને ગુજરાત હાઈકોર્ટ માં પડકારવામાં આવ્યો છે.

રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ યોજાવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચે તારીખોનું એલાન કરી દીધું છે, ત્યારે સ્વાભાવિક રીતે ભાજપ,કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સતર્ક થવાની છે. હાલ તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્ર […]

GUJARAT

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા.

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે. ત્યારે આજે […]

India

ઉત્તર પ્રદેશ ના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, અમે ભાજપની વેક્સીન લગાવી શકીએ નહીં.

ભારત માં કોરોના મહામારી વચ્ચે પણ કેટલાક રાજકીય પક્ષો પોતાની બુદ્ધીનું પ્રદર્શન કરી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે  જાહેરમાં જ કોરોનાની વેક્સીન લેવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, અમને ભાજપ ની કોરોના વેક્સીન પર વિશ્વાસ નથી જેથી હાલ અમે વેક્સીન નહીં લઈએ. સમાજવાદી પ્રમુખ અને ઉત્તર પ્રદેશ ના પૂર્વ સીએમ […]

India

શિવસેનાની તરફથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગણી.

મહારાષ્ટ્ર માં ભાજપ ના વિરોધના નામ પર બનેલી મહાવિકાસ અઘાડીની અંદર હવે મતભેદનો અવાજ ઉઠવા લાગ્યો છે. શિવસેનાની તરફથી મહારાષ્ટ્રના શહેર ઔરંગાબાદ (Aurangabad)નું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગણી કરવા પર કોંગ્રેસે આપત્તિ વ્યકત કરી છે. કોંગ્રેસ (Congress)એ શિવસેના (Shivsena)ને કહી દીધું કે તેઓ કોમન મિનિમમ પ્રોગ્રામન આધાર પર જ સરકારના તમામ નિર્ણય લે અને […]

GUJARAT

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને રાજીનામું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી  પહેલા ગુજરાતની રાજનીતિ માં મોટો ભૂકંપ જોવા મળ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ હાલ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ  ને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આગામી બજેટ સત્ર માં સાંસદ પદેથી […]

India

ખેડૂત આંદોલન ને લઇ વિપક્ષની એકજૂથતા ના હોવાને લઇ પણ સામનામાં જોરદાર આલોચના કરી.

શિવસેના ના મુખપત્ર સામનામાં શનિવારના રોજ United Progressive Alliance (UPA) અને તેમના સહયોગીઓને બરાબરના આડે હાથ લીધા છે. ખેડૂત આંદોલન ને લઇ વિપક્ષની એકજૂથતા ના હોવાને લઇ પણ સામનામાં જોરદાર આલોચના કરી. સંપાદકીયમાં શિવસેનાએ કહ્યું કે જો ખેડૂત આંદોલનના 30 દિવસ બાદ પણ પરિણામ નીકળી શકતું નથી તો સરકાર એ વિચારે છે કે તેને કોઇ […]

India

મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રમ ફેલાવી રહી છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાર અને પ્રતિવારનો સિલસિલો ચાલી રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના બંગાળ પ્રવાસ પછી સોમવારે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પત્રકાર પરિષદમાં પોતાના પક્ષની ઉપલબ્ધિ ગણાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે ઉઠાવેલા સવાલો વિષે મમતા બેનરજીએ જણાવ્યું હતું કે,’ ગૃહપ્રધાનને જુઠ્ઠું બોલવું શોભા નથી આપતું. હું તેમના […]

India

તૃણમૂલ કોંગ્રેસ ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં શામેલ.

તૃણમૂલ કોંગ્રેસ ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારી આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં શામેલ થયા હતાં. સુવેંદુ અધિકારીને સ્ટેજ પર અમિત શાહની બાજુમાં જ બેસાડવામાં આવ્યા હતાં. આ દરમિયાન ભાજપ ના હજારો કર્યકર્તાઓએ સુવેંદુ સરકારનું ગ્રાંડ વેલકમ કર્યું હતું. રેલી દરમિયાન અધિકારી વિધિવત રીતે ભાજપમાં શામેલ થયા હતાં. અહેવાલ પ્રમાણે […]