GUJARAT

આખા ગુજરાતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ

અમદાવાદમાં હાલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિલ્ડીંગો હલવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. મોરબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદની ધરા ધ્રૂજતાં લોકોમાં 2001ની યાદો થઈ ગઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છનાં ભચાઉ નજીક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં રાત્રે […]