Astrology

ગોંડલના અક્ષર ડેરી સહિત દેશભરમાં BAPSના મંદિરો દર્શન માટે ખુલ્યાં,

રાજકોટ : આજથી ગોંડલ (Gondal) સહિત દેશભરમા BAPS (Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha)ના મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા છે. આજે વહેલી સવારથી બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે લાંબા સમયથી બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરો ભક્તો માટે બંધ હતા. ત્યારે સરકારની ગાઈડલાઈન (Unlock 1.0 Guideline) પ્રમાણે આજથી મંદિરો (Temples open for Darshan) […]